Pages

Pages

Sunday, 9 July 2017

Radhe Shyam

gujjuartist04.blogspot.com

Radhe Shyam

Diljeet Chitra (Mumbai)


Starcast – Poornima, Mahendra, Hargovind, Natu Desai, Urmila, Kalpana, Babu Raje, Chunilal Nayak, Devendra, Suryakant, Ratilal Jani, Popatlal Sonigara, Shyam Kumar Aamodiya, Subir Kumar, Dakshadevi, Indubala, Popatlal

Censored on – 1948

Genre –

Producer – Chhotubhai Punatar

Director – Raman B. Desai

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Avinash Vyas

Background score –

Music director – Avinash Vyas

Singer – Amirbai Karnataki, Chunilal Nayak, Rohini, Badri Prasad, Purushottam Upadhyay

Costume –

Cameramen –

Dance master –

Fight master –



ગીતો

૧. અલખ નિરંજન ખપ્પર ભરી દે જશોદા મૈયા.....

ગાયકો – અમીરબાઈ, ચુનીલાલ



૨. હુલુલુલુ હાલ રે, ઝૂલો મારા, ખમ્મા મારા જશોદાના લાલ.....

ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી



૩. તું માખણનો ચોર કનૈયા તું માખણનો ચોર.....

ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી



૪. વાંસળી વેરણ થઇ વ્હાલીડાની વાંસળી વેરણ થઇ.....

ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી



૫. ઓરી ઓરી આવ, ગોકુળની છોરી.....

ગાયકો – અમીરબાઈ, બદ્રીપ્રસાદ


૬. વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નહિ આવું.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી

૭. જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.....
ગાયકો – રોહિણી, બદ્રીપ્રસાદ

૮. કાનુડા તારી મોરલી દુખડા, દીએ છે દાડી દાડી.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી

૯. જોને, સખી ! પેલો જમુના તટ પર, નટવર નાચે શ્યામ રે.....
ગાયકો – અમીરબાઈ, સમૂહગીત

૧૦. બલિહારી રસિયા ગિરધારી..... સુંદર શ્યામ હો તજી અમને.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી

૧૧. હું નથી રહી અનજાણું.....
ગાયકો – અમીરબાઈ, પુરુષોત્તમ  















No comments:

Post a Comment