Pages

Pages

Sunday, 9 July 2017

Satyawadi Harishchandra

gujjuartist04.blogspot.com

Satyawadi Harishchandra

Shree Vishnu Cinetone (Mumbai)


Starcast – Rani Premlata, Natvarlal Chauhan, Shivlal, Chhannalal, Pandey, Kamlesh Thakar, Lajendra, Pransukh Nayak, Kesaibai, M. Kailas, Shanta Madhok

Censored on – 1948

Genre –

Producer –

Director – Dhirubhai B. Desai

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Raghunath Brahmabhatt

Background score –

Music director – Chhannalal Thakur

Singer – Amirbai Karnataki, Raj Kumari, Rohini Roy, Saroj Velinkar, Pramila Mistry, Dost Mohammad, Leela, Chimanlal, Mukundbhai

Costume –

Cameramen –

Dance master –

Fight master –



ગીતો
૧. માતાના લાડકવાયા કુંવર, તારી અમર હો કાયા.....
ગાયકો – અમીરબાઈ, સાથી

૨. વ્હાલભરી આવી વસંત, કામિનીને સાંભરતા હું ?
ગાયકો – રોહિણી રોય, સરોજ વેલણકર

૩. પ્રેમની સિતાર વાગે, પ્રેમની સિતાર.....
ગાયિકા – પ્રેમિલા મિસ્ત્રી

૪. કિરતાર ! તારા ચરણમાં છે એક યાચના..... મારું સત્ય જાય ના
ગાયક – દોસ્ત મહંમદ

૫. સુખના સાધન દુઃખ થતા..... જ્યાં દશા ભાગ્યની પલટે
ગાયક – દોસ્ત મહંમદ

૬. વસમાં વિજોગની વસમી ઘડી..... રહેશું અમે કોને સહારે
ગાયકો – અમીરબાઈ, દોસ્ત મહંમદ, લીલા મહેતા

૭. લક્ષ્મીની છે મારામાંરમ..... ભજ કલદારમ..... ધીક કલદારમ.....
ગાયકો – ચીમનલાલ, મુકુન્દ ભાઈ

૮. જગતપિતાની વિશ્વાવાડી..... માનવ માત્ર પ્રાભુના બાળક
ગાયક – દોસ્ત મહંમદ

૯. સમયની ઘંટી ફરતી જાય, કોઇથી રોકી ના રોકાય.....
ગાયિકા – અમીરબાઈ

૧૦. બોલો બોલો એકવાર..... બોલો માતા બોલાવે
ગાયિકા – રાજકુમારી

No comments:

Post a Comment