gujjuartist04.blogspot.com
Shamalsha No Vivah
Sunrise Pictures (Mumbai)
Starcast – Rani Premlata, Ramlal, Dulari, Amrut Nayak, Radha,
Natvar Chauhan, Shantabai, Master Dhulliya, Tara, Jalejar Writer, Sundar,
Moolchand Marwadi, Malini, Pinakin Shah, Lalji Nanda, Karsandas
Censored on – 1948
Genre –
Producer – V. M. vyas
Director – V. M. Vyas
Banner –
Story –
Screen play –
Dialogue –
Editer –
Lyrics – Kavi Manasvi Prantijwala
Background score –
Music director – Chhannalal Thakur
Singer – Dilip Kumar, Premlata Nayak, Raj Kumari, Bhikhu
Costume –
Cameramen –
Dance master –
Fight master –
ગીતો
૧. વૈષ્ણવજન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે.....
૨. હે નટનાગર નંદજીના લાલ....
રાસ રમાડી, વેણુ વગાડી
ગાયક – દિલીપ કુમાર
૩. જે ગમ્યું જગતના નાથને
થવાનું છે.....
ગાયકો – પ્રેમલતા નાયક, દિલીપ
કુમાર
૪. એક વાત કહું અંતરની.....
૫. ગુણ ગાઓ, ગોવિંદ ગુણ
ગાઓ.....
ગાયક - દિલીપ કુમાર
૬. સાહેલડી રે, આજ માડી તે
માવડી થાય.....
ગાયિકા – રાજકુમારી
૭. કૃષ્ણ કનૈયા (૨) તારો છે
આશરો, ને તારો આધાર.....
ગાયકો – પ્રેમલતા નાયક, ભીખુ
૮. જુનાગઢની જાન આવે, જૂનાગઢની
જાન.....
ગાયકો – પ્રેમલતા નાયક, સાથી
No comments:
Post a Comment