Pages

Pages

Sunday, 9 July 2017

Vadilo Na Vanke

gujjuartist04.blogspot.com

Vadilo Na Vanke

Saaras Pictures (Mumbai)


Starcast – Motibai, Pratima Devi, Vasant Nayak, Anjana, Vijaya (Sandhya), Latabai, Reeta, Chhagan Romio, Jatashankar, Chunilal Nayak, Ramesh Vyas, Keshav Purohit, Kacharalal, Anant Veen, Master Pransukh, BabySaroj, Neela, Bhimjibhai, Amrut, Jayshankar

Censored on – 1948

Genre –

Producer – Ratilal Trivedi

Director – Ramchandra Thakur

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Prabhulal Dwivedi

Background score –

Music director – Mohan (junior)

Singer – Motibai, Master Vasant, Vijaya (Sandhya)

Costume –

Cameramen –

Dance master –

Fight master –



ગીતો
૧. કે મારા દીવડીયાની જો’ત, દિલમાં થાપન કરજે માં.....
ગાયિકા – મોતીબાઈ

૨. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા.....
ગાયકો – માસ્ટર વસંત, મોતીબાઈ

૩. અષાઢી વાદળી જાજે પિયાને દેશ, એનો પિયુ બસે પરદેશ.....
ગાયિકા – વિજયા (સંધ્યા)

૪. પ્રીતિને પરદો હોય નહિ ને પ્રીત રહે પરદે પરદે.....

૫. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા..... અલબેલા કાજે
ગાયિકા – મોતીબાઈ

૬. ભણી ગણીને ભાષણ કરવા..... બહેની કહો શીખવશે કોણ ?
ગાયકો – મોતીબાઈ, વિજયા

૭. આ તો લાખેણી લજ્જા કહેવાય, શોભે ઘૂંઘટડો.....
ગાયકો – મોતીબાઈ, વિજયા, માસ્ટર વસંત

૮. ઘરને કરી મુકે વેરાન, ઘરના ઝઘડા.....

૯. જનેતાએ દીકરી સોઢાડી સાસરે..... (ગરબો)
સમૂહગીત

૧૦. નરનારીથી સંસાર, સમજી જવાબદારી.....
ગાયકો – મોતીબાઈ, માસ્ટર વસંત  

No comments:

Post a Comment