gujjuartist04.blogspot.com
Release year – 1949
Bhakta pooran
Chitra mandir – mumbai

Sraecast – bhagwandas
Natvarlal chauhan
Pinakin shah
Moolchand
Kantilal
Mustafa
Lalji nanda
Maherwaan
Dhirajlal vakil
Master mahendra kumar
Madhurika divecha
Bhavna
Kanta kumara
Chandrika
Leela maheta
Kamlabai
Saguna
Sundara
Malini
kesar
kesar
Producer – Jawaharlal sharma
Director – chaturbhuj a. doshi
Music director – mohan junier
Lyricist – praful desai
Playback singers – miss
kalyani
Premlata nayak
Johrabai ambalawali
Kantilal
Moolchand
Leela maheta
Dhirajlal vakil
ગીતો
૧. રોશો નહિ, કોઈ રોશો
નહિ.....
ગાયિકા – મિસ કલ્યાણી
૨. ઝળહળતો રહેજે મમતાના ઓ
દીવડા મારા..... ઝળહળતો
ગાયિકા – પ્રેમલતા નાયક
૩. ચાંદલિયા ઓ ચાંદલિયા તને
પૂછું મનની વાત, હૈયે શેનો
ગાયિકા – જોહરાબાઈ અંબાલાવાલી
૪. સંસારી તારું નામ, મુસાફિર
સંસારી તારું નામ......
ગાયકો –કાન્તિલાલ, સાથી
૫. ફુલડું ઉગ્યું છે એક ઉરના
ઉપવનમાં..... નામ કોઈ જડતું નથી
ગાયિકા – જોહરાબાઈ અંબાલાવાલી
૬. ચુપ ચુપ ચુપ ! અદબ કરોને
સહુ ઉભા રહો.....
ગાયકો – મૂલચંદ, લીલા મહેતા,
ધીરજ
૭. આરતી ઉતારું હો જોગીડા
રે.....
ગાયકો – જોહરાબાઈ અંબાલાવાલી,
સાથી
૮. ફરશું સંસારની ઘાણી, હું
તારો રાજા, ને તું મારી રાણી.....
ગાયકો – મૂલચંદ, લીલા મહેતા
૯. અવધૂત ચાલ્યો જાય, અલખના
અવધૂત ચાલ્યો જાય......
ગાયકો – મિસ કલ્યાણી, સાથી
No comments:
Post a Comment