Pages

Pages

Sunday, 9 July 2017

Bhakta Pundalik

gujjuartist04.blogspot.com

Bhakta Pundalik

Shree Vishnu Cinetone (Mumbai)

Starcast – Suryakant, Rani Premlata, Chandulal, Pandey, Radha, Chunilal, Kamlesh Thakar, Saguna, Nazira, Baby Rambha, Mehrotra, Shivlal

Censored on – 1949

Genre –

Producer –

Director – Dhirubhai Desai

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Kavi Raghunath Brahmabhatt

Background score –

Music director – Chitragupta

Singer – Rohini Roy, Geeta Roy, Dilip Dholkiya, Parul Ghosh, A. R. Oza

Costume –

Cameramen –

Dance master –

Fight master –


ગીતો
૧. કુમકુમ લીપેલ મારું આંગણ, એમાં પગલીનો પાડનાર આવ્યો.....
ગાયિકા – રોહિણી રોય

૨. જરા ધીમેથી માર પિચકારી, ચુંદડી મારી ભીંજે.....
ગાયિકા – ગીતા રોય

૩. મુરલીધર ઘનશ્યામ, જય જય મુરલીધર ઘનશ્યામ.....
ગાયક – દિલીપ ધોળકિયા

૪. હું તો અજબ ફિકરમાં પડી, એક આંખ આંખમાં પડી.....
ગાયિકા – ગીતા રોય

૫. સુના પડ્યા જીવન સંગીત, તૂટ્યા હૃદય વીણાના તાર.....
ગાયિકા – પારુલ ઘોષ

૬. ભવસાગર તારણહાર, પાવન માતાપિતા છે, જીવનના ઘડનાર.....
ગાયક – દિલીપ ધોળકિયા

૭. જરા એકવાર..... હો જરા એકવાર ઘૂંઘટ હટાવો.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા

૮. દર્શન આપો (૨) દર્શન આપોજી, પ્રભુજી દર્શન આપોજી.....
ગાયક – દિલીપ ધોળકિયા

No comments:

Post a Comment