gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૬૮ - ૧૯૬૯  |  | 
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
શ્રેષ્ઠ કેમેરામેન  | 
શ્રી એ. જી. યાજ્ઞિક  | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય  
શ્રી ગૌરાંગ વ્યાસ  | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
કુમારી ડેઈઝી ઈરાની  | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
શ્રી કિશોર ભટ્ટ  | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક  | 
શ્રી મુકેશ  | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
કુમારી કમલ બારોટ  | 
| 
શ્રેષ્ઠ ગીતલેખક  | 
શ્રી અવિનાશ વ્યાસ  | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
શ્રીમતી આશા ભોંસલે  
કુમારી શારદા  | 
| 
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો) | 
શ્રી બી. એન. શર્મા  | 

No comments:
Post a Comment