gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૬૯ - ૧૯૭૦  |  | 
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
શ્રેષ્ઠ ચિત્ર  | 
બહુરૂપી  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર  | 
હસ્તમેળાપ  | 
| 
પ્રોત્સાહક ઈનામ  | 
વિધિના લેખ  | 
| 
ગુજરાતમાં નિર્માણ થયેલ ગુજરાતી ચિત્રને ખાસ ઈનામ
   | 
કંકુ  | 
| 
શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી કાંતિલાલ રાઠોડ (કંકુ) | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી રમણીક વૈધ (બહુરૂપી) | 
| 
શ્રેષ્ઠ કલા નિર્દેશક  | 
શ્રી કનુ દેસાઇ (હસ્તમેળાપ)  | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી અજિત મર્ચન્ટ (બહુરૂપી) | 
| 
શ્રેષ્ઠ છબીકાર  | 
શ્રી કુમાર જયવંત (કંકુ) | 
| 
શ્રેષ્ઠ વાર્તાલેખક  | 
શ્રી પન્નાલાલ પટેલ (કંકુ) | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
શ્રી મનહર દેસાઇ (હસ્તમેળાપ) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા  | 
શ્રી અરવિંદ પંડ્યા (મઝિયારા હૈયા) | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
કુ. અરૂણા ઈરાની (વિધિના લેખ) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી  | 
શ્રીમતી તરલા મહેતા (હસ્તમેળાપ) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
શ્રી જયરાજ (બહુરૂપી) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા  | 
શ્રી શેખર પુરોહિત (બહુરૂપી) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી  | 
શ્રીમતી કલ્પના દિવાન (હસ્તમેળાપ) | 
| 
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી  | 
શ્રીમતી સુમિત્રા શાહ (કંકુ) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક  | 
શ્રી મોહમ્મદ રફી (વિધિના લેખ) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક  | 
શ્રી ઈસ્માઈલ વાલેરા (કંકુ) | 
| 
શ્રેષ્ઠ ગીતલેખક  | 
શ્રી વેણીભાઈ પુરોહિત (બહુરૂપી) | 
| 
શ્રેષ્ઠ બાળકલાકાર  | 
શ્રી દિલીપ ભટ્ટ (બહુરૂપી) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
શ્રીમતી આશા ભોંસલે  | 

No comments:
Post a Comment