gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
 વર્ષ ૧૯૭૦ - ૧૯૭૧  | |
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
શ્રેષ્ઠ ચિત્ર  | 
જીગર અને અમી  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર  | 
ધરતીના છોરું  | 
| 
ગુજરાતમાં નિર્માણ થયેલ ચિત્રને ખાસ ઈનામ  | 
ઉપર ગગન વિશાળ  | 
| 
શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી ચંદ્રકાંત સાંગાણી  | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી મહેશકુમાર (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ વાર્તાલેખક  | 
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
શ્રીમતી કાનન કૌશલ (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
શ્રી સંજીવકુમાર (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી  | 
શ્રીમતી પદ્મારાણી (વેલીને આવ્યા ફૂલ) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી  | 
શ્રીમતી અનુપમા (ધરતીના છોરું) | 
| 
શ્રેષ્ઠ બાળકલાકાર  | 
મા. શહિદ (સંસ્કાર) | 
| 
શ્રેષ્ઠ સંકલનકાર  | 
શ્રી ઠાકોરભાઈ દેસાઇ (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ કલા નિર્દેશક  | 
શ્રી કનુભાઈ દેસાઇ (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક  | 
શ્રી મુકેશ (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
શ્રીમતી સુમન કલ્યાણપૂર (જીગર અને અમી) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા  | 
શ્રીમતી હંસા દવે (ઉપર ગગન વિશાળ) | 
| 
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક  | 
શ્રી એ. કે. પરમાર  | 
| 
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો) | 
શ્રી કૌશિક (ધરતીના છોરું) | 

No comments:
Post a Comment