gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી
ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૬૦ - ૧૯૬૧    | |
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર) | 
મહેંદી રંગ લાગ્યો  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
મનહર રસકપૂર (મહેંદી રંગ લાગ્યો) | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
રાજેન્દ્ર કુમાર (મહેંદી રંગ લાગ્યો) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા  | 
અરવિંદ પંડ્યા (કાદુ મકરાણી) | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
ઉશકિરણ (મહેંદી રંગ લાગ્યો) | 
| 
શ્રેષ્ઠ છબીકાર  | 
બિપિન ગજ્જર | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
ચંદ્રવદન ભટ્ટ  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ અભિનેત્રી | 
તરલાબેન  | 

No comments:
Post a Comment