gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી
ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૬૧ - ૧૯૬૨  | |
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર  | 
નંદનવન  | 
| 
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર) | 
હીરો સલાટ  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
ગણપતરાવ બ્રહ્મભટ્ટ (નંદનવન) | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
અરવિંદ પંડ્યા  | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
નિરૂપા રોય  | 
| 
શ્રેષ્ઠ છબીકાર  | 
નરેન્દ્ર મિસ્ત્રી  | 
| 
શ્રેષ્ઠ કલા નિર્દેશક  | 
કનુ દેસાઇ  | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
બાબુ રાજે  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ અભિનેત્રી  | 
શાલિની  | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા  | 
ઉમકાંત દેસાઇ  | 
| 
શ્રેષ્ઠ વાર્તાકાર  | 
સારંગ બારોટ (નંદનવન) | 

No comments:
Post a Comment