Leela Mehta
Singer - Actress
સોલો સોંગ
૧.રુમકઝૂમક ઝાંઝર બાજે આંખડી ઘેરાય પરવશ થાવું રે.....
ફિલ્મ - શેઠ સગાળશા
ડ્યુએટ સોંગ
૧. ઓ પ્રેમનગરના પંખેરું તને પૂછું એક જ વાત.....
ફિલ્મ – શેઠ સગાળશા
સહગાયક – રમેશ દેસાઈ
૨. કહેને મારી સજની..... આજા આજા
ફિલ્મ - ગુણસુંદરી
સહગાયક - એ. આર. ઓઝા
૩. આ હોટલની રૂમ કેરો નંબર પંદર.....
ફિલ્મ - ગુણસુંદરી
સહગાયક - એ. આર. ઓઝા
૪. વસમા વિજોગની વસમી ઘડી..... રહેશું અમે કોને સહારે
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
સહગાયકો - અમીરબાઈ, દોસ્ત મોહમંદ
૫. ચુપ ચુપ ચુપ ! અદબ કરોને સહુ ઉભા રહો.....
ફિલ્મ - ભક્ત પૂરણ
સહગાયકો - મૂલચંદ, ધીરજ
૬. કરશું સંસારની ઘાણી, હું તારો રાજા, ને તું મારી રાણી.....
ફિલ્મ - ભક્ત પૂરણ
સહગાયક - મૂલચંદ
No comments:
Post a Comment