Premlata Nayak
Singer
ડ્યુએટ સોંગ 
૧. હવે બા, વધ્યા તમારા માન, તમે છો દેશના દિવાન.....
ફિલ્મ – બહારવટીયો 
સહગાયિકા – રામપ્યારી 
૨. ઓછો ભરજે ભાર હો ભેરુ, ઓછો ભરજે ભાર..... હો
આશા 
ફિલ્મ – સતી જસમા 
સહગાયક – દોસ્ત મોહમ્મદ 
૩. હો રાજ આવજો રે અમારે ગામડે.....
ફિલ્મ – સતી જસમા 
સહગાયક – દોસ્ત મોહમ્મદ 
૪. અરે હું એક હીણભાગી, બધી બાજી ગયો હારી.....
ફિલ્મ - ભાભીના હેત
સહગાયક - છન્નાલાલ
૫. આંખલડીને આજે આ કોના દર્શન થાય ? (યુગલ ગીત)
ફિલ્મ - ઘરવાળી
૬. જે ગમ્યું જગતના નાથને થવાનું છે.....
ફિલ્મ - શામળશાનો વિવાહ
સહગાયક - દિલીપ કુમાર
૭. કૃષ્ણ કનૈયા (૨) તારો છે આશરો, ને તારો આધાર.....
ફિલ્મ - શામળશાનો વિવાહ
સહગાયક - ભીખુ
સોલો સોંગ 
૧. મામેરું ભલે આવ્યું, મામેરું માતાપિતાની માયા.....
ફિલ્મ – કુંવરબાઈનું મામેરું 
૨. કોણ કહે છે જ્યોતિષ જુઠું, એનું સાચું કામ.....
ફિલ્મ – સતી જસમા 
૩. કેમ કરી કહેવાય ? શરમે કંઈ બોલાય ના !
ફિલ્મ – સતી જસમા
૪. માતા, માડી, સતની સાક્ષી થા.....
ફિલ્મ - ઘરવાળી
૫. મારા હૈયાઈ વાત, કોઈ સાંભળે છુપાઈને.....
ફિલ્મ - ઘરવાળી
૬. સખી ચાલી તું ક્યાં ? (૨) એકલી (૨)
ફિલ્મ - ઘરવાળી
૭. સૂરગંગા ઉતરી સંસારે, જયતિ ઝળહળતી અંધારે.....
ફિલ્મ - ઓખા હરણ
૮. પ્રેમની સિતારના રણકાર મીઠા મીઠા.....
ફિલ્મ - ઓખા હરણ
૯. જૂનાગઢની જાન આવે, જૂનાગઢની જાન.....
ફિલ્મ - શામળશાનો વિવાહ
૧૦. ઝળહળતો રહેજે મમતાના ઓ દીવડા મારા..... ઝળહળતો
ફિલ્મ - ભક્ત પૂરણ

No comments:
Post a Comment