 ગુજરાતી
ફિલ્મોમાં થોડા સમયમાં હનુ કામ કરી લેવું એ ક્યારેક જ બને છે પરંતુ વધુ સમય આપીને
સુપેરે કારકિર્દી ઘડવી એ થોડું મુશ્કેલ કાર્ય છે. થોડો ઘણો સમય આપણે જે ક્ષેત્રમાં
જવું હોય તેના આગળના ક્યાં ચરણો પાર કરવા જો તેની સમજ આજના નવા આવતા યુવક –
યુવતીઓમાં આવી જાય તો તેમને ધીરે ધીરે સીધો રસ્તો પોતાની ખરી મંઝીલનો મળી જ જાય
છે. સહેલો રસ્તો ક્યારેક ખોટા નિર્ણયોથી કઠીન બની જતો હોય છે પણ પરિશ્રમ કરીને
પોતે કંડારેલી કેડી સાચો રસ્તો જ સાબિત થાય છે. આવો જ પરિશ્રમ અને પોતાના શોખને
હવે પ્રોફેશન બનાવી લેનાર અભિનેત્રી એટલે તૃષ્ણા વ્યાસ. મૂળ વડોદરાની તૃષ્ણાને
ડાન્સિંગ અને અભિનયમાં પહેલેથી જ રૂચી રહેલી. કોલેજમાં શોખ પૂરો કરવા ઘણા નાટકોમાં
અભિનય કરી પોતાનો અભિનય નીખાર્યો. જેનાથી મોડેલીંગ માટેનો રસ્તો ખુલ્લો થયો. જેમાં
થોડો સમય મોડેલીંગ કર્યા બાદ ઘણી ફિલ્મોના ઓડીશન આપ્યા. ત્યારે મનમાં એવું હતું કે
અત્યારે આપેલા ઓડીશનમાં ક્યાંક સારી ફિલ્મમાં સારો રોલ મળી જાય. થયું પણ એવું જ. ફિલ્મમાં
શરૂઆત કરવાની હતી અને એક ફિલ્મમાં સિલેકશન પણ થયું. અભિનેત્રી - નિર્માત્રી પ્રાંજલ
ભટ્ટની ફિલ્મ ‘ધ એન્ડ’ થી તૃષ્ણા વ્યાસની કારકિર્દી startસ્ટાર્ટ થઇ. જે ગયા વર્ષે
જ રીલીઝ થયેલી. હવે તૃષ્ણા વ્યાસ દિગ્દર્શક દિનેશ પ્રજાપતિની ફિલ્મ ગુજ્જુ ભાયડા
પાકિસ્તાનીથી વાયડા, નિર્માતા અનીલ શાહ અને દિગ્દર્શક કાન્તીભાઈ પ્રજાપતિની ફિલ્મ
ઉધારનું સિંદુર, હનીફ નોયડા દિગ્દર્શિત ‘એન્ગ્રી ફેમિલી’ તૃષ્ણા ખલનાયક ફિરોઝ
ઈરાનીની ગર્લફ્રેન્ડનો રોલ ભજવી રહી છે. નિર્માતા જયકુમાર બસરાની અને દિગ્દર્શક
કાન્તી પ્રજાપતિની ફિલ્મ ‘પ્રેમ કદી મરતો નથી’ માં પણ જોવા મળશે. જેમાંથી ઉધારનું
સિંદુરમાં નિશાંત પંડ્યા સામે અને કાળા ધનની ધમાલ વિરાજ સોલંકી સામે તૃષ્ણા મુખ્ય
અભિનેત્રી તરીકે જોવા મળશે અને સાથે જ વટવાળા બારિયા ફિલ્મમાં શ્રીદેવન તરપરા સાથે
પણ અગત્યના રોલમાં જોવા મળવાની છે.

પણ અગત્યના રોલમાં જોવા મળવાની છે.  ઉ – મને નારીપ્રધાન ફિલ્મોમાં અભિનય કરીને ખુશી
થશે. જેમાં હું મારા અભિનયને વધુ સચોટ રીતે બતાવી શકું અને ગુજરાતની પ્રજાના
દિલમાં સ્થાન બનાવી શકું.
ઉ – મને નારીપ્રધાન ફિલ્મોમાં અભિનય કરીને ખુશી