1. Gunsundari 
2. Kariyavar 
3. Nanand Bhojai 
4. Warasdaar 
5. Bhakta Pundalik
સોલો સોંગ 
૧. આજ મારી નણદીએ મેણું માર્યું.....
ફિલ્મ – ગુણસુંદરી 
૨. હવે થોડા થોડા થાઓ વરણાગી,
ઓ ભાભી તમે.....
ફિલ્મ – ગુણસુંદરી 
૩. ખોવાયા ને ખોળવા પ્રભુ દ્યો
નયનો અમને.....
ફિલ્મ – ગુણસુંદરી 
૪. મને માર્યા નૈણાના બાણ રે, વાલમજી વાતુંમાં.....
ફિલ્મ - કરિયાવર 
૫. મારે સપનાને માંડવડે દીઠા નંદલાલજી રે.....
ફિલ્મ - કરિયાવર 
૬. ચાચરચોકમાં રમવા સાથે, માં તું હાલી આવ.....
ફિલ્મ - કરિયાવર 
૭. ભોળીને ભરમાવી, મને ભોળીને ભરમાવી.....
ફિલ્મ - કરિયાવર 
૮. ઓ અલકમલકની અલબેલી, અચકો મચકો કારેલી.....
ફિલ્મ - નણંદ ભોજાઈ 
૯. સજી સોળે શણગાર જાશું સાસરને દ્વાર હોવે..... હોવે.....
ફિલ્મ - નણંદ ભોજાઈ 
૧૦. એક ગગનગોખનું પંખેરું, આ દુનિયાને દ્વારે આવ્યું.....
ફિલ્મ - નણંદ ભોજાઈ 
૧૧. એક નયનમાં ફાગણીઓને..... એક આંખ હશે
ફિલ્મ - નણંદ ભોજાઈ 
૧૨. જરા ધીમેથી માર પિચકારી, ચુંદડી મારી ભીંજે.....
ફિલ્મ - ભક્ત પીંડલીક 
૧૩. હું તો અજબ ફિકરમાં પડી, એક આંખ આંખમાં પડી.....
ફિલ્મ - ભક્ત પુંડલીક 
ડ્યુએટ સોંગ 
૧. ગોકુળિયું ગામ નાનું શાને આવો શ્યામ રે.....
ફિલ્મ - કરિયાવર 
સહગાયિકા - સુમન બાણા 
૨. ગોરી ઝાઝા ન રહીએ ગુમાનમાં.....
ફિલ્મ - કરિયાવર 
સહગાયક - મુકેશ 
૩. જીંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જીંદગી, તું સાથ હો.....
ફિલ્મ - નણંદ ભોજાઈ 
સહગાયક - એ. આર. ઓઝા 
૪. તે જે કહ્યું તે ક્યાં ગયું ? જીંદગી છે દિલ્લગી.....
ફિલ્મ - નણંદ ભોજાઈ 
સહગાયક - એ. આર. ઓઝા 
૫. આવ્યો હું બંગડીવાળો, રંગરંગીલી બંગડીનો.....
ફિલ્મ - વારસદાર 
સહગાયિકા - નલીની જયવંત 
૬. જરા એકવાર..... હો જરા એકવાર ઘૂંઘટ હટાવો.....
ફિલ્મ - ભક્ત પુંડલીક 
સહગાયક - એ. આર. ઓઝા