Pages

Pages

Saturday, 8 July 2017

Kunwarbai Nu Mameru

gujjuartist04.blogspot.com

Kunwarbai Nu Mameru

Sunrise Pictures (Mumbai)



Starcast – Rani Premlata, Dulari, Maher Sultana, Shantabai, Bhaktaraj Shankardas, Chiman Marwadi, Natvarlal Chauhan, Master Dhuliya, Babu Raje, Shyam, Haridas, Radha, Saguna, Tara, Chandrika

Censored on – 1947

Genre –

Producer – V. M. Vyas

Director – V. M. Vyas

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Kavi Manasvi Prantijwala

Background score –

Music director – Chhannalal Thakur

Singer – Vinod Joshi, Raj Kumari, Premlata Nayak, Pinakin Shah

Costume –

Cameramen –

Dance master –

Fight master – 


ગીતો
૧. હરિ હરિ બોલો રાધેશ્યામ બોલો.....
ગાયકો – વિનોદ જોશી, સમૂહ ગીત

૨. હે દ્વારિકાના નાથ કૃષ્ણ મુરારી.....

૩. સખી સાસરિયાની રીત શું સમજાવું ?
ગાયિકા – રાજકુમારી

૪. પિયુ પરણ્યાની રાતડી પહેલો, આજનો મ્હારે ઉજાગરો.....
ગાયિકા – રાજકુમારી

૫. પાછળથી કાપે ગળું, પ્રથમ બતાવે પ્યાર......

૬. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા......

૭. હે ચાંદલિયા, હંસી હંસી ભેટવા આવે તારા અજવાળિયા.....
ગાયકો – રાજકુમારી, સમૂહગાન

૮. ગર્જો ઘન ગગન ઘોર, ગાયે ગુણીજન મલ્હાર.....

૯. આવો હરિ (૨) ભક્તોને આજે ભીડ પડી.....
ગાયકો – રાજકુમારી, વિનોદ જોશી

૧૦. મામેરું ભલે આવ્યું, મામેરું માતાપિતાની માયા.....
ગાયકો – પ્રેમલતા નાયક, સમૂહગાન

૧૧. કુંવરબાઈનું મામેરું – દુહાઓ (ભાગ ૧ – ૨)

ગાયકો – પિનાકિન શાહ, રાજકુમારી 


No comments:

Post a Comment