Pages

Pages

Saturday, 8 July 2017

Krushna Sudama

gujjuartist04.blogspot.com

Krushna Sudama

Diljeet Chitra (Mumbai)



Starcast – Natu Desai, Devendra, Thakorbhai Desai, Bakulesh Pandit, Saraswati, Anjana, Urmila, Maruti (Comedian First Time), KamleshThakkar, Latabai, Baby, Bhupat Rai Oza, Tarabai, Popatlal

Censored on – 1947

Genre –

Producer – Chhotubhai Punatar

Director – Raman B. Desai

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Avinash Vyas

Background score –

Music director – Avinash Vyas

Singer – Nitin Divyakant, Avinash Vyas, Saroj, Amirbai, A. R. Oza, Ramesh Desai

Costume –

Cameramen –

Dance master –

Fight master –

 

ગીતો

૧. ઓમ સહનાવવતુ સહનૌભુનક્તુ.....

૨. કાનુડા ઓ કાનુડા તું મારા મનનું મ્હાતમ્ય છે.....

ગાયક – નીતિન દિવ્યકાંત

૨. તારો મને સાંભરશે સથવારો.....

ગાયક – અવિનાશ વ્યાસ

૪. ખેલે ખેલે કનૈયો ખેલે હોરી.....

ગાયકો – સરોજ, સાથી

૫. હું નહિ બોલું મારા કાનકુંવરની સંગે.....

ગાયિકા – સરોજ

૬. તું ભૂલે છે ભગવાન.....

ગાયિકા – અમીરબાઈ

૭. ભકતોથી ભગવાન થયો, હું ભકતોથી ભગવાન થયો.....

ગાયક – એ. આર. ઓઝા

૮. પ્રભુ, તમે કેમ નથી ખાતા ?

ગાયક – નીતિન

૯. નિર્ધનનો ભગવાન નથી.....

ગાયિકા – અમીરબાઈ

૧૦. પ્રભુ, મારે, તું રાખે તેમ રહેવું.....

ગાયક – અવિનાશ વ્યાસ  

૧૧. જા મન મરજીવા તું જા, ભાથું ભવભવનું ભરવા તું જા.....

ગાયક – અવિનાશ વ્યાસ

૧૨. આરતી ઉતારો રે સુદામાજી ની.....

ગાયકો – સરોજ, સાથી

૧૩. ભજ મન નારાયણ હરિ.....

ગાયક – રમેશ દેસાઈ

૧૪.  પછે શામળિયોજી બોલ્યા.....

ગાયકો – અવિનાશ વ્યાસ, એ. આર. ઓઝા 


No comments:

Post a Comment