Vatsala patil
ગીતો 
૧. ઘાણી પીળો ઘાણી રે... ઘોઘા ઘાણી 
ગીતકાર – ચંદ્રકાંત સોલંકી 
ગાયકો – સાધના સરગમ, વત્સલા પાટીલ, કોરસ 
૨. હે ગોર કરો રે ઉકેલ અનવર લટપટીયો
ગીતકાર – ચંદ્રકાંત સોલંકી
ગાયકો – વત્સલા પાટીલ, અરવિંદ બારોટ, કોરસ 
૩. એક ભર રે જોબનીયામાં બેઠા લક્ષ્મીબેન દાદાએ હસીને 
ગીતકાર – ચંદ્રકાંત સોલંકી 
ગાયક – વત્સલા પાટીલ, કોરસ 
૪. ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ (૨)
ગીતકાર – ચંદ્રકાંત સોલંકી 
ગાયકો – મણીરાજ બારોટ, વત્સલા પાટીલ, કોરસ 
૫. આ... મણિયારો તે હલુ હલુ થઇ રીયો ને (૨)
ગીતકાર – 
ગાયકો – પ્રફુલ દવે, વત્સલા પાટીલ, કોરસ 
૬. ગોરી તારી ઉંચી રે મેડીને ઉંચા મોલ (૩)
ગીતકાર – પ્રશાંત જાધવ 
ગાયકો – સાધના સરગમ, અરવિંદ બારોટ 
૭. મારા પાલવડે બંધાયો રે (૨) રૂપ નગરનો રાજા 
ગીતકાર – ચંદ્રકાંત સોલંકી 
ગાયકો – સાધના સરગમ, અરવિંદ બારોટ 
૮. દાદા દશરથ જેવા ઘરમાં બેઠા (૨) સૌને આજ સમજાવે 
ગીતકાર – ચંદ્રકાંત સોલંકી 
ગાયક – અરવિંદ બારોટ 
૯. કાળજાનો કટકો અળગો રે થાય, પિયરીયું છોડી દીકરી 
ગીતકાર – 
ગાયક – પૂજા કનોડિયા  
ફિલ્મના ગીતોની માહિતી આસી.
દિગ્દર્શક શ્રી જશુભાઈ શાહ મોડાસાવાળા પાસેથી મળેલ બુકલેટના આધારે 
 
0 comments:
Post a Comment