http://www.gujaratifilm.co.in/
ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ '૨૦૧૮' ના વિજેતાઓની યાદી
જીફા એડિટર ઓફ ધ યર
ધર્મેશ પટેલ, પ્રમોદ કુંદર - ચલ મન જીતવા જઈએ 
જીફા ફાઇટ માસ્ટર 
પ્રતિક પરમાર - સૂર્યાંશ
જીફા એક્ટર ઓફ ધ યર ઇન નેગેટિવ રોલ 
અભિનય બેન્કર - મિજાજ 
દયાશંકર પાંડે - ભંવર 
જીફા એક્ટ્રેસ ઓફ ધ યર ઇન નેગેટિવ રોલ 
તસનીમ શેખ - નટસમ્રાટ 
જીફા ઓરિજિનલ બેકગ્રાઉંડ સ્કોર ઓફ ધ યર 
અમર ખાંધા - રેવા 
જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર 
કૃણાલ સોની - છૂટી જશે છક્કા 
જીફા સિનેમેટોગ્રાફર ઓફ ધ યર 
સુરજ કુરાડે - રેવા 
જીફા આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર 
સત્યેંદ્ર પરમાર, અદિતી ઠાકોર, પુરુષોત્તમ કનીમ - ભંવર 
જીફા લિરિસીસ્ટ ઓફ ધ યર 
નીરેન ભટ્ટ - લવની ભવાઇ 
જીફા ફિમેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર 
આરોહી મ્હાત્રે - રેવા 
જીફા મેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર 
જીગરદાન ગઢવી - લવની ભવાઇ 
જીફા મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યર 
પાર્થ ભરત ઠક્કર - શરતો લાગુ 
 
જીફા એક્ટર ઇન કોમિક રોલ ઓફ ધ યર  
સ્મિત પંડ્યા - ફેમિલી સર્કસ 
જીફા સપોર્ટિંગ એક્ટર મેલ ઓફ ધ યર 
ધર્મેન્દ્ર ગોહિલ - ચલ મન જીતવા જઈએ 
જીફા સપોર્ટિંગ એક્ટર ફિમેલ ઓફ ધ યર 
રૂપા બોરગાંવકર - રેવા 
ગોલ્ડન એવોર્ડ
ફરેડી દારૂવાલા 
શ્રી બુદ્ધિચંદ મારૂ (શેમારૂ)
જયુરી એવોર્ડ ફોર જીફા આઉટસ્ટેન્ડિંગ પરફોમન્સ ફોર ફિલ્મ
ઢ 
જયુરી એવોર્ડ ફોર જીફા મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ઓફ ધ યર
લવની ભવાઇ 
જયુરી એવોર્ડ ફોર જીફા આઉટસ્ટેન્ડિંગ પરફોમન્સ 
દિપક ઘીવાલા 
જીમીત ત્રિવેદી 
જીફા સ્ટોરી ઓફ ધ યર 
રાહુલ ભોલે, વિનીત કનોજિયા, ચેતન ધાનાણી - રેવા 
જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર 
દિપેશ શાહ - ચલ મન જીતવા જઈએ 
જીફા ડાયલોગ રાઇટર ઓફ ધ યર 
દિપેશ શાહ - ચલ મન જીતવા જઈએ 
જીફા ડેબ્યુ મેલ ઓફ ધ યર 
નીલ ભટ્ટ - ભંવર 
જીફા ડેબ્યુ ફિમેલ ઓફ ધ યર 
આરતી નાગપાલ - ફેરાફેરી હેરાફેરી 
શ્રેણુ પરિખ - લાંબો રસ્તો 
 
જીફા એક્ટર ઓફ ધ યર  
સિદ્ધાર્થ રાંદેરીયા - નટસમ્રાટ
જીફા એક્ટ્રેસ ઓફ ધ યર
દિક્ષા જોશી - શરતો લાગુ 
 
જીફા ડિરેક્ટર ઓફ ધ યર  
દિપેશ શાહ - ચલ મન જીતવા જઈએ 
જીફા ફિલ્મ ઓફ ધ યર 
રેવા - પરેશ વોરા (બ્રેઇન બોક્સ સ્ટુડિયો)
 
0 comments:
Post a Comment