Amirbai Karnataki
Singer - Actor
1. Ranak Devi
3. Gunsundari
4. Jesal Toral
8. Radhe Shyam
9. Sati Son
11. Sheni Vijanand
As a Actress
સોલો સોંગ
૧. મારે તે ગામડે એકવાર આવજો..... (રાસડો)
ફિલ્મ – રાણકદેવી
૨. તું ભૂલે છે ભગવાન.....
ફિલ્મ – કૃષ્ણ સુદામા
૩. નિર્ધનનો ભગવાન નથી.....
ફિલ્મ – કૃષ્ણ સુદામા
૪. રુમકઝૂમ (૨) ઘુંઘર બાજે.....
ફિલ્મ - ગુણસુંદરી
૫. તારી મહેરબાની નથી.....
ફિલ્મ - ગુણસુંદરી
૬. મહોબતમાં તારી, દિલબર, બદનામ થવું બહેતર.....
ફિલ્મ - ગુણસુંદરી
૭. હજારો વાત કહી એક વાત બાકી છે.....
ફિલ્મ - ગુણસુંદરી
૮. ભવની ભૂલભૂલવણી ભારી, સમજે એ ક્યાંથી સંસારી ?
ફિલ્મ - જેસલ તોરલ
૯. જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર.....
ફિલ્મ - જેસલ તોરલ
૧૦. જાડેજા રે..... વચન સંભારી, વેળા જાગજો.....
ફિલ્મ - જેસલ તોરલ
૧૧. હલુલુલુ હાલ રે ખમ્મા ખમ્મા..... (હાલરડું)
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
૧૨. હેજી એક ભાંગતી રાતે, તારા તેજ ઝંખવાને.....
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
૧૩. ઉગ્યું સવાર રે, ઉગ્યું સવાર.....
ફિલ્મ - મહાસતી અનસુયા
૧૪. મનના મેલ ધો સંસારી.....
ફિલ્મ - મહાસતી અનસુયા
૧૫. ઝૂલણા ઝુલાવું, લાલ ઝૂલણા ઝુલાવું.....
ફિલ્મ - મહાસતી અનસુયા
૧૬. ક્યાં જાઉં ? કોને કહું ? હું હૈયાની વાત.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
૧૭. હુલુલુલુ હાલ રે, ઝૂલો મારા, ખમ્મા મારા જશોદાના લાલ.....
ફિલ્મ - રાધે શ્યામ
૧૮. તું માખણનો ચોર કનૈયા તું માખણનો ચોર.....
ફિલ્મ - રાધે શ્યામ
૧૯. વાંસળી વેરણ થઇ વ્હાલીડાની વાંસળી વેરણ થઇ.....
ફિલ્મ - રાધે શ્યામ
૨૦. વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નહિ આવું.....
ફિલ્મ - રાધે શ્યામ
૨૧. કાનુડા તારી મોરલી દુખડા દીએ છે દાડી દાડી.....
ફિલ્મ - રાધે શ્યામ
૨૨. જોને, સખી ! પેલો જમના તટ પર, નટવર નાચે શ્યામ રે.....
ફિલ્મ - રાધે શ્યામ
૨૩. બલિહારી રસિયા ગિરધારી..... સુંદર શ્યામ હો તજી અમને.....
ફિલ્મ - રાધે શ્યામ
૨૪. સપનું સાચું ઠર્યું, કોઈ અણજાણી ભોમના અણજાણા પ્રેમીએ.....
ફિલ્મ - સતી સોન
૨૫. કુંજલડી તું એને કહેજે કે એવો સંદેશો એ મોકલે.....
ફિલ્મ - સતી સોન
૨૬. મારો રાજહંસ રિસાયો, એને કાજે નયનો સર્જે મોતીનો ચારો.....
ફિલ્મ - સતી સોન
૨૭. જાગ રે, ઓ મોરલા તું જાગ, જોને આવી છે આ ઢેલડી તારી.....
ફિલ્મ - સતી સોન
૨૮. માતાના લાડકવાયા કુંવર, તારી અમર હો કાયા.....
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
૨૯. સમયની ઘંટી ફરતી જાય, કોઇથી રોકી ના રોકાય.....
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
૩૦. ગોરી રે પૂનમ કેરી રાતના..... તું તો મારા મનડાનું.....
ફિલ્મ - શેણી વિજાણંદ
૩૧. નીંદર ના આવે (૨) મારી વીતી ના વીતે રાત રે.....
ફિલ્મ - શેણી વિજાણંદ
ડ્યુએટ સોંગ
૧. પાપા તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે.....
ફિલ્મ - જેસલ તોરલ
સહગાયક - રતી વ્યાસ
૨. સાયબો તારો બતાય મને ગોરી.....
ફિલ્મ - જેસલ તોરલ
સહગાયક - રતીકુમાર વ્યાસ
૩. અવસર આવ્યો છે આંગણિયે આજ..... દુહા અને સવાઈ
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
સહગાયક - રતીકુમાર
૪. હું યે નટરાજ છું, ભગવાન શંકરના જેવડો.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
સહગાયક - એ. આર. ઓઝા
૫. એનું નામ હતું ગંગડી લંગડી ઊંચા ઘરની હતી.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
સહગાયક - પીનાકીન શાહ
૬. અલખ નિરંજન ખપ્પર ભરી દે જશોદા મૈયા.....
ફિલ્મ - રાધે શ્યામ
સહગાયક - ચુનીલાલ
૭. ઓરી ઓરી આવ, ગોકુળની છોરી.....
ફિલ્મ - રાધે શ્યામ
સહગાયક - બદરી પ્રસાદ
૮. હું નથી રહી અનજાણું.....
ફિલ્મ - રાધે શ્યામ
સહગાયક - પુરુષોત્તમ ઉપાધ્યાય
૯. ઓ શ્રાવણની વાદલડી તું જા સંદેશો લઇ.....
ફિલ્મ - સતી સોન
સહગાયક - દિલીપ કુમાર
૧૦. વસમા વિજોગની વસમી ઘડી..... રહેશું અમે કોને સહારે.....
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
સહગાયકો - દોસ્ત મોહમ્મદ, લીલા મહેતા
No comments:
Post a Comment