Pages

Pages

Saturday, 14 June 2025

Rampyari

http://www.gujaratifilm.co.in/

Rampyari

Singer


1. Ranak Devi 

2. Bahar Vatiyo 

3. Sati Jasma 

4. Bhabhi Na Het 

5. Karanghelo 

6. Saavki Maa


ગાયક તરીકે

સોલો સોંગ

૧. આવી નિશા ઉષા ગઈ..... જાગો જાગો

ફિલ્મ - રાણકદેવી

૨. ઘણી ખમ્મા ! ઘણી ખમ્મા ! મ્હારા બાલુડાને.....

ફિલ્મ – રાણકદેવી

૩. હો અણજાણ્યા પંથી, ના તું જાણે ના હું જાણું.....

ફિલ્મ – રાણકદેવી

૪. ગીત ખુશીના ગાય, હૈયું ગીત ખુશીના ગાય.....

ફિલ્મ – બહાર વટીયો

૫. ડુંગરે ડુંગરે તારા ડાયરા, દેવુભા તારી શુરાની અરદારી.....

ફિલ્મ – બહાર વટીયો

૬. એક આ રડતા હૃદયની વાત છે, વાત સાંભળનાર કાળી રાત છે.....

ફિલ્મ – બહાર વટીયો

૭. હો ! સાહ્યબા સાંભળજે હૈયાની વાત સાહ્યબા.....

ફિલ્મ – સતી જસમા

૮. હલુલુલુ હાલ (૨) માડીના હેત કહે હલુલુલુ હાલ.....

ફિલ્મ – સતી જસમા

૯. પ્રભુતામાં પગલા ભરવા, હું તો પરણું પાતળિયાને.....

ફિલ્મ - ભાભીના હેત 

૧૦. છોડો પાટણના રાજા, છોડો ગુર્જરીના રાજા, મૃગજળની માયા.....

ફિલ્મ - કરણઘેલો 

૧૧. જીંદગી બગાડી મારી જીંદગી બગાડી, શા પાપ કર્યા ?

ફિલ્મ - કરણઘેલો 

૧૨. તારો મલક મારે જોવો ગોવાળિયા.....

ફિલ્મ - સાવકી માં 

 

ડ્યુએટ સોંગ

૧. પડ્યો રંગમાં ભંગ, રંગ ગયો રંગત ગઈ.....

ફિલ્મ – બહાર વટીયો

સહગાયક – દોસ્ત મોહમ્મદ

૨. હવે બા, વધ્યા તમારા માન, તમે છો દેશના દિવાન.....

ફિલ્મ – બહાર વટીયો

સહગાયિકા – પ્રેમલતા

૩. પીઠી ચોળો (૨) પીઠી ચોળી વરને, રંગ એનો લાગ્યો.....

ફિલ્મ – બહાર વટીયો

સહગાયક – દોસ્ત મોહમ્મદ

૪. આ તે કેવી રીત, આ તે કેવી ઘેલછા, તારું પાનેતર.....

ફિલ્મ – બહાર વટીયો

સહગાયક – દોસ્ત મોહમ્મદ   

No comments:

Post a Comment