Ratikumar Vyas
Actor - Singer
૧. અરે તમે વિશ્વાસી નરને માં વેડો માણા રાજ કરે.....
ફિલ્મ – જેસલ તોરલ
સહગાયકો – ચંદ્રકલા, એ. આર.
ઓઝા
૨. પાપ તારું રે પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે.....
ફિલ્મ – જેસલ તોરલ
સહગાયિકા – અમીરબાઈ
૩. સાયબો તારો બતાય મને ગોરી.....
ફિલ્મ – જેસલ તોરલ
સહગાયિકા – અમીરબાઈ
૪. અવસર આવ્યો છે આંગણિયે આજ..... દુહા અને સવાઈ
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
સહગાયિકા - અમીરબાઈ
સોલો સોંગ
૧. ધનનન ધનનન ગોળિયું છૂટશે, વીર શુરવીરોના.....
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
0 comments:
Post a Comment