Bahar Vatiyo
Sunrise Pictures (Mumbai)
Starcast – Bhagwandas, Umakant Desai, Natvarlal Chauhan,
Sharda, Dulari, Radha, Shantabai, Inamdaar, Master Dhuliya, Babu Raje, Tara,
Saguna, Sundara, Daksha Kumari, Shyam, Pinakin Shah
Censored on – 1947
Genre – 
Producer – V. M. Vyas
Director – V. M. Vyas
Banner – 
Story – 
Screen play – 
Dialogue – 
Editer – 
Lyrics – Kavi Manasvi Prantijwala
Background score – 
Music director – Chhannalal Thakur
Singer – Rampyari, Dost Mohammad, Premlata, Pinakin Shah,
Sharda
Costume – 
Cameramen – 
Dance master – 
Fight master – 
ગીતો 
૧. સર્જનહાર, સર્જનહાર
માયા તારી અપરંપાર.....
૨. ગીત ખુશીના ગાય, હૈયું
ગીત ખુશીના ગાય.....
ગાયકો – રામપ્યારી, કોરસ 
૩. વાંકી મૂછને વાંકી
પાઘડી, ખંભે શિરોહી તલવાર.....
૪. પડ્યો રંગમાં ભંગ, રંગ
ગયો રંગત ગઈ.....
ગાયકો – રામપ્યારી, દોસ્ત
મોહમ્મદ 
૫. હવે બા, વધ્યા તમારા
માન, તમે છો દેશના દિવાન.....
ગાયિકાઓ – રામપ્યારી,
પ્રેમલતા 
૬. દેવુભા તું ક્યાં છે ?
તું ક્યાં છે ? તું છે કેવળ અજ્ઞાન.....
૭. ડુંગરે ડુંગરે તારા છે
ડાયરા, દેવુભા તારી શુરાની અરદારી.....
ગાયકો – રામપ્યારી, સાથી 
૮. પીઠી ચોળો (૨) પીઠી
ચોળી વરને, રંગ એનો લાગ્યો.....
ગાયકો – રામપ્યારી, દોસ્ત
મોહમ્મદ
૯. દેવુભા (૩) જો તારી
દુખિયારી દીકરી માંગે ન્યાય.....
૧૦. એક આ રડતા હૃદયની વાત
છે, વાત સાંભળનાર કાળી રાત છે.....
ગાયિકા – રામપ્યારી 
૧૧. તારી આંસુ ભરેલી આંખલડી,
એ આંખના આંસુ સુકાય નહિ.....
ગાયકો – પીનાકીન શાહ,
શારદા
૧૨. આ તે કેવી રીત, આ તે
કેવી ઘેલછા, તારું પાનેતર.....
ગાયકો – રામપ્યારી, દોસ્ત
મોહમ્મદ 






 






 
 
 
 
0 comments:
Post a Comment