Sansar Leela
Prakash Pictures (Mumbai)
Starcast – Raj Kumar, Miss Panna, Kashinath, Gulab, Master Lallubhai Nayak, Jayant, Umakant Desai
Censored on – 1934
Genre – 
Producer – Vijay Bhatt, Shankarbhai Bhatt
Director – Balvant Bhatt
Banner – Prakash Pictures
Story – 
Screen play – 
Dialogue – 
Editer – 
Lyrics – Raskavi Raghunath Brahmabhatt
Background score – 
Music director – Lallubhai Nayak
Singer –Raj Kumari, Gulab, Umakant
Costume – 
Cameramen – 
Dance master – 
Fight master – 
ગીતો 
૧. આવો ભારત ભૂમિમાં હે
જગમાતા.....
૨. તું છે સર્જનહાર પ્રભુ.....
૩. એક જ લટ વિખરાણી વાલમ.....
ગાયિકા – રાજકુમારી
૪. એક ગજબ મનોહર સ્વપ્ન
દીઠું.....
૫. આ દુનિયા છે ગજબ ભુલવણી.....
૬. જાણ્યો રસિયા તારો
પ્યાર દર્દી દિલને ના છેડો.....
ગાયિકા – ગુલાબ 
૭. તરસ્યાની પાણી પાશો.....
ગાયિકા – રાજકુમારી
૮. આવી અલબેલી મળી સરખી
સાહેલી.....
૯. ગોકુલ મેં સહી મથુરા
મેં સહી, તોરી બંસી બાજત હૈ.....
૧૦. નવી દુનિયા વસાવીશું,
પરમ પ્રેમે સજાવીશું.....
ગાયકો – ઉમાકાંત,
રાજકુમારી 
૧૧. પ્રેમ, પ્રેમ, વિશ્વ
પ્રેમ એ જ, હૃદયદ્વાર સુના સુના.....
ગાયકો – ઉમાકાંત, રાજકુમારી
૧૨. આવો મનગમતા મહારાજ
આવો.....
૧૩. નૌકા ઉભી મઝધાર,
સુકાની વિશ્વનો તારણહાર.....






 





 
 
 
 
0 comments:
Post a Comment