gujjuartist04.blogspot.com
Sheni Vijanand
Saurabh Chitra (Mumbai)
Starcast – Umakant Desai, Deena Sanghavi (Pathak), Niharika Divetiya, Lalji Nanda, Shobha Bahen, Babu Raje, Jayanti, Hansa, Master Dhuliya,
B. Kailas, Kishori, Trupti, Ramesh Desai, Aathvale, Rawal, Laxman, Mugat Shukla
Censored on – 1948
Genre –
Producer – Natvarlal Mehta, Umakant Desai
Director – Yusuf Mulji
Banner –
Story –
Screen play –
Dialogue –
Editer –
Lyrics – Avinash Vyas, Raghunath Brahmabhatt
Background score –
Music director – Ramesh Desai
Singer – Dilip Dholkiya, Amirbai Karnataki, A. R. Oza
Costume –
Cameramen –
Dance master –
Fight master –
ગીતો
૧. હાલી આવને, મેઘને, માંડવે,
મોરલા.....
ગાયક – દિલીપ ધોળકિયા
ગીતકાર – અવિનાશ વ્યાસ
૨. નંદના દુલારાની વાંસલડી
વાગી.....
સમૂહગીત
ગીતકાર – અવિનાશ વ્યાસ
૩. તેજ ભર્યા તારલાની ઓઢણીયુ,
જમુનાજીને ઘાટ.....
સમૂહગીત
ગીતકાર – અવિનાશ વ્યાસ
૪. મહીડાના માટ તારા છલકે.....
સમૂહગીત
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૫. ગોરી રે પૂનમ કેરી
રાતના..... તું તો મારા મનડાનું.....
ગાયિકા – અમીરબાઈ
ગીતકાર – અવિનાશ વ્યાસ
૬ a. અંતરની વાત કેતુ જંતર ગીત ગાય રે......
ગાયક – એ.આર.ઓઝા
ગીતકાર – અવિનાશ વ્યાસ
b. જોબનીયું (૨) આવ્યું છે આજ તારે આંગણે.....
ગીતકાર – અવિનાશ વ્યાસ
c. ઓ પંખી ઓ પંખી ઝંખી ઝંખી તું કોના ગીતડાં ગાય રે ?
ગાયક – એ.આર.ઓઝા
ગીતકાર – અવિનાશ વ્યાસ
૭. વાટલડી જોશો મા મારી....
આંખ્યુંના પલકારામાં.....
ગાયક – દિલીપ ધોળકિયા
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રૂપદાસ’
૮. તું હી તું હી બોલે તનના
તંબુરાનો તાર.....
ગીતકાર – અવિનાશ વ્યાસ
૯. નીંદર ના આવે (૨) મારી વીતી
ના વીતે રાત રે.....
ગાયિકા – અમીરબાઈ
ગીતકાર – અવિનાશ વ્યાસ
0 comments:
Post a Comment