Chandrakala
Actress - Singer
સોલો સોંગ
૧. આંગણા સોહાવો આજ (૨) હો હો આંગણા સોહાવો.....
ફિલ્મ – હોથલ પદમણી
૨. ચાલ્યો – ચાલ્યો – ચાલ્યો એકલવાયો.....
ફિલ્મ – હોથલ પદમણી
૩. સંગ્ર્રમ – સંગ્રામ – સંગ્રામ – જીંદગી સંગ્રામ
છે.....
ફિલ્મ – હોથલ પદમણી
૪. આવશો માં (૨) આ સરવરના નીર સંગ.....
ફિલ્મ – હોથલ પદમણી
૫. ઓ પંખીડા રે – પંખીડા – તું જાને પ્રીયમને દેશ.....
ફિલ્મ – હોથલ પદમણી
૬. કામ પડ્યું છે આજ, તારું એ બાલુડા.....
ફિલ્મ – શેઠ સગાળશા
૭. લાડકવાયા મુકીને માયા, તને આજ શણગારું.....
ફિલ્મ – શેઠ સગાળશા
૮. પાછલી તે રાતના, માઝમ રાતના સોણલા સતાવે.....
ફિલ્મ - જેસલ તોરલ
૯. જો જે ના વાગી જાય રે સજનવા.....
ફિલ્મ - જેસલ તોરલ
૧૦. મને સાસરિયું સાંભરે..... પિયરીયું પ્રિત તણા પાણીડા પાય તોયે.....
ફિલ્મ - જેસલ તોરલ
૧૧. કાનમાં, કાનમાં કહેવી છે વાત, મારે કાનમાં.....
ફિલ્મ - સતી સોન
૧૨. અલી કાંટો વાગ્યો છે તારે કાળજે, સંભાળજે, સંભાળજે.....
ફિલ્મ - સતી સોન
ડ્યુએટ સોંગ
૧. વ્હાલા તારી યાદને વિસરું..... નેહ લગાડી.....
ફિલ્મ – હોથલ પદમણી
સહગાયક – રમેશ
૨. વહી જાયે દિન રાત, પ્રેમી વહી જાયે.....
ફિલ્મ – હોથલ પદમણી
સહગાયક – રમેશ
૩. અલ્યા જોબનીયું આવ્યું ને હાલી જશે.....
ફિલ્મ – હોથલ પદમણી
સહગાયક – રમેશ
૪. મારા ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા રે, કુંવર ખમ્મા
ખમ્મા.....
ફિલ્મ – શેઠ સગાળશા
સહગાયક – રમેશ દેસાઈ
૫. અરે તમે વિશ્વાસી નરને માં વેડો માણા રાજ કરે.....
ફિલ્મ - જેસલ તોરલ
સહગાયકો - રતીકુમાર વ્યાસ, એ. આર. ઓઝા
૬. ઓ... ઓરા આવો, ઓરા આવો, મને લાગે છે ડર.....
ફિલ્મ - સતી સોન
સહગાયક - દિલીપ કુમાર
૭. પનિહારી ! ઓ પનિહારી, છલકે છે ગાગર તારી ઓ પનિહારી.....
ફિલ્મ - સતી સોન
સહગાયિકા - રાજકુમારી
0 comments:
Post a Comment