Dost Mohammad
Singer
ડ્યુએટ સોંગ
૧. પડ્યો રંગમાં ભંગ, રંગ ગયો રંગત ગઈ.....
ફિલ્મ – બહારવટીયો
સહગાયિકા – રામપ્યારી
૨. પીઠી ચોળો (૨) પીઠી ચોળી વરને, રંગ એનો લાગ્યો.....
ફિલ્મ – બહારવટીયો
સહગાયિકા – રામપ્યારી
૩. આ તે કેવી રીત, આ તે કેવી ઘેલછા, તારું પાનેતર.....
ફિલ્મ – બહારવટીયો
સહગાયિકા – રામપ્યારી
૪. ઓછો ભરજે ભાર હો ભેરુ ઓછો ભરજે ભાર..... હો આશા
ફિલ્મ – સતી જસમા
સહગાયિકા – પ્રેમલતા
૫. હો રાજ આવજો રે અમારે ગામડે.....
ફિલ્મ – સતી જસમા
સહગાયિકા – પ્રેમલતા
૬. વસમા વિજોગની વસમી ઘડી..... રહેશું અમે કોને સહારે
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
સહગાયિકાઓ - અમીરબાઈ, લીલા મહેતા
સોલો સોંગ
૧. લઇ લ્યો (૨) ફેરીવાળો ફેરી ફરતો, રસ્તે ચાલ્યો જાય.....
ફિલ્મ - ભાભીના હેત
૨. ભાવથી ભગવાન તને યાદ શું કરું ?
ફિલ્મ - સાવકી માં
૩. કિરતાર ! તારા ચરણમાં છે એક યાચના..... મારું સત્ય જાય ના
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
૪. સુખના સાધન દુખ થતા..... જ્યાં દશા ભાગ્યની પલટે
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
૫. જગતપિતાની વિશ્વાવાડી..... માનવ માત્ર પ્રભુના બાળક
ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર
0 comments:
Post a Comment