Ramesh Desai
Singer - Music Director
As a Music Director
As a Actor
ગાયક તરીકે
ડ્યુએટ સોંગ 
૧. મારો મન મોરલીયો બોલે..... 
ફિલ્મ – હોથલ પદમણી 
સહગાયિકા – રાજકુમારી 
૨. વ્હાલા તારી યાદને વિસરું..... નેહ લગાડી.....
ફિલ્મ – હોથલ પદમણી 
સહગાયિકા – ચંદ્રકલા 
૩. વહી જાયે દિન રાત, પ્રેમી વહી જાયે.....
ફિલ્મ – હોથલ પદમણી 
સહગાયિકા – ચંદ્રકલા 
૪. અલ્યા જોબનીયું આવ્યું ને હાલી જશે.....
ફિલ્મ – હોથલ પદમણી 
સહગાયિકા – ચંદ્રકલા
૫. શહેરમાં જઈને શું લાયો ગોમડીયા.....
ફિલ્મ – જનેતા 
સહગાયિકા – સુશીલા 
૬. ઓ પ્રેમનગરના પંખેરું તને પૂછું એક જ વાત.....
ફિલ્મ – શેઠ સગાળશા 
સહગાયિકા – લીલા મહેતા 
૭. મારી ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા રે, કુંવર
ખમ્મા ખમ્મા.....
ફિલ્મ – શેઠ સગાળશા 
સહગાયિકા – ચંદ્રકલા 
૮. અલી રાધા ! જરા ખોલોને દ્વાર, હું રે શ્યામ મુરારી.....
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
સહગાયિકા - પ્રમિલાબાઈ
સોલો સોંગ 
૧. ભજ મન નારાયણ હરિ.....
ફિલ્મ – કૃષ્ણ સુદામા






 






 
 
 
 
0 comments:
Post a Comment