૧૬માં ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડઝનું વિજેતા
પત્રક
મુંબઈ ડ્રામા કેટેગરી – ૨૦૧૬
શ્રેષ્ઠ લેખક – સ્નેહા દેસાઈ (પ્રેમનું પેટીએમ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – તોરલ ત્રિવેદી
(પ્રેમનું પેટીએમ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પુલકિત સોલંકી
(યુગપુરુષ)
શ્રેષ્ઠ અભિનેત્રી – અમી ત્રિવેદી (પ્રેમનું
પેટીએમ)
શ્રેષ્ઠ અભિનેતા – મનોજ જોશી (રંગીલો)
શ્રેષ્ઠ દિગ્દર્શક – રાજેશ જોશી (યુગપુરુષ)
શ્રેષ્ઠ નાટક – યુગપુરુષ (શ્રીમદ રાજચંદ્ર
આશ્રમ/ધર્મેશ મહેતા)
ગુજરાતી ડ્રામા કેટેગરી ૨૦૧૬
શ્રેષ્ઠ લેખક – ગીરીશ સોલંકી (દેવાદાસીની)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – હાર્વી ભટ્ટ (સરિતા)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – અંકિત ગોર (ધાડ)
શ્રેષ્ઠ અભિનેત્રી – દેવકી (સમુદ્રમંથન)
શ્રેષ્ઠ અભિનેતા – વિરલ રાચ્છ (એ રિઅર વ્યુ)
શ્રેષ્ઠ દિગ્દર્શક – પંકજ પાઠકજી (સરિતા)
શ્રેષ્ઠ નાટક – દેવાદાસીની (ગીરીશ સોલંકી, સાગર
ગોહિલ, રીકીન હવેલીવાલા)
ટીવી સીરીયલ કેટેગરી ૨૦૧૬
શ્રેષ્ઠ લેખક (પટકથા – સંવાદ) – સંજય છેલ (સૂરી –
લાવશે સપનાની સવાર)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – પ્રાપ્તિ અજવાળિયા
(બકુલનું બખડજંતર)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – રતન રંગવાણી (સંકલ્પ)
શ્રેષ્ઠ અભિનેત્રી – રિદ્ધિ દવે (શુક્ર મંગળ)
શ્રેષ્ઠ અભિનેતા – વિક્રમ મહેતા (શુક્ર મંગળ)
શ્રેષ્ઠ દિગ્દર્શક – અરૂણ રંજનકર (સાવજ – એક
પ્રેમ ગર્જના)
શ્રેષ્ઠ સીરીયલ – સાવજ એક પ્રેમ ગર્જના
શ્રેષ્ઠ એન્કર – દીપિકા ચીખલીયા (છૂટાછેડા)
શ્રેષ્ઠ નોન ફિક્શન – ડેયલી બોનસ (કલર્સ ગુજરાતી)
સ્પેશ્યલ એવોર્ડ કેટેગરી ૨૦૧૬
ટ્રાન્સમીડિયા સ્પેશ્યલ – શ્રેષ્ઠ ઇવેન્ટ –
નવરાત્રી લાઈવ (કલર્સ ગુજરાતી)
શ્રી મહેશ નરેશ સ્પેશ્યલ એવોર્ડ – પંકજ ભટ્ટ,
માલા ભટ્ટ
હેમુ ગઢવી એવોર્ડ – પદ્મશ્રી ભીખુદાન ગઢવી
ટ્રાન્સમીડિયા સ્પેશ્યલ એવોર્ડ – શ્રી આસિત મોદી
(નીલા ટેલીફિલ્મ્સ)
મહારથી એવોર્ડ – શ્રી અમર બુટાલા
ધીરુભાઈ અંબાણી મેમોરીઅલ એવોર્ડ – શ્રી અશોક કે.
શાહ
જૈન રત્ન એવોર્ડ – શ્રી મોતીલાલ ઓશવાલ
લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ફીમેલ – અન્નપૂર્ણા
શુક્લા
લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મેલ – નરેશ કનોડિયા
ફિલ્મ કેટેગરી ૨૦૧૬
શ્રેષ્ઠ લેખક – નીરવ ભટ્ટ, જય ભટ્ટ (થઇ જશે)
શ્રેષ્ઠ સીનેમેટોગ્રાફી – પ્રશાંત ગોહિલ (રોમકોમ)
શ્રેષ્ઠ સંકલનકાર – ચિરાગ તોડીવાલા (રોંગ સાઈડ
રાજુ)
શ્રેષ્ઠ ગીત – મનગમતું (ઐશ્વર્યા મઝુમદાર, પાર્થ
ભરત ઠક્કર, અરમાન માલિક – દાવ થઇ ગયો યાર)
શ્રેષ્ઠ બાળકલાકાર – ઋતુ વાણી (કૂખ)
શ્રેષ્ઠ બાળકલાકાર – વિશાલ ઠાકોર (પટેલની પટેલાઈ
ઠાકોરની ખાનદાની)
શ્રેષ્ઠ બાળકલાકાર – સૌમ્ય શાહ (મિશન મમ્મી)
શ્રેષ્ઠ બાળકલાકાર – આશના મહેતા (મિશન મમ્મી)
શ્રેષ્ઠ ખલનાયક – જયેશ મોરે (પાસપોર્ટ)
શ્રેષ્ઠ કોમેડિયન – મૌલિક નાયક (રોમકોમ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – કુમકુમ પટેલ (થઇ જશે)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – હિતુ કનોડિયા (પટેલની
પટેલાઈ ઠાકોરની ખાનદાની)
શ્રેષ્ઠ અભિનેત્રી – સ્નેહા દેવગણીયા (જે પણ કહીશ
એ સાચું જ કહીશ)
શ્રેષ્ઠ અભિનેતા – મલ્હાર ઠાકર (થઇ જશે)
શ્રેષ્ઠ દિગ્દર્શક – મીખીલ મુસાલે (રોંગ સાઈડ
રાજુ)
શ્રેષ્ઠ લીસ્ટનર્સ ચોઈસ – રેડ એફએમ (થઇ જશે) કોર
ફિલ્મ એલએલપી
શ્રેષ્ઠ ફિલ્મ – રોંગ સાઈડ રાજુ (ફેન્ટમ ફિલ્મ્સ
એન્ડ સિનેમા પ્રોડક્શન)
0 comments:
Post a Comment