ગીતો
૧. ગરબો
ઘૂમતો ઘૂમતો રે, આવ્યો આઝાદીને આંગણે..... (ગરબો)
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૨.
ડમક ડમક ડમરું વાગે, તાલ દઈ નાચે સદાશિવ, ગૌરીની આગે.....
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૩.
રૂપના ગુમાન કરવા નથી રૂપ મુજને લાધ્યું.....
ગીતકાર
– અવિનાશ વ્યાસ
- રસજ્યોત હતો તારા નયનમાં, મારા નયનોમાં આવી લપાઈ ગઈ.....
- ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૪.
પનઘટને પનથારે, નદીને કિનારે, ચાલો સખી, જઈએ જળ ભરવા.....
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૫.
ગામ પાદર ને ગોંદરા, ખેતરને વળી મોલ..... (ગ્રામ દુહા)
ગીતકાર
– હીરાલાલ ડોક્ટર
૬.
મારા ખીલ્યા રે સુમન કેરી પાંખડી, આજ સાસરીયે જાય.....
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૭. ન
દેખો કિસીકો યહ આદત બુરી હૈ, તુમ્હારી કસમ..... (હિન્દી કવ્વાલી)
ગીતકાર
– પંડિત બાલમ
૮.
હવે મારા નયન થાક્યા, રાતડીભર તારી વાટડી જોતા.....
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૯. એ
મુંબઈના મામલા કેવા હો ભાઈબોન.....
ગીતકાર
– શ્યામ સુંદર
૧૦.
કૃષ્ણ રામ ને બુદ્ધ યુગ યુગમાં ભોમને કાજ તું..... (દુહા)
ગીતકાર
– હીરાલાલ ડોક્ટર, જ. સંઘવી
૧૧.
અંજામ પ્રેમનો આ પહેલા એ ખબર નહોતી.....
ગીતકાર
– રઘુનાથ બ્રહ્મભટ્ટ
૧૨.
ગામડાની ગોરી તું આવ ઓરી ઓરી રાસે રમીએ રે..... (રાસ)
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૧૩.
ડોલે ડોલે આ દુનિયા આખી ડોલે.....
ગીતકાર
– રઘુનાથ બ્રહ્મભટ્ટ
૧૪.
જય હિન્દ તેરી શાન કા ચમકા હૈ સિતારા..... (હિન્દી)
ગીતકાર
– મહોપાધ્યાય પંડિત સ્વરૂપવ્યાસ
0 comments:
Post a Comment