Samaj Na Vanke
Gujarat Kala Mandir Ltd. (Mumbai)
Starcast – Miss Kamla, Champak Lala, Inamdaar, Narhar Maheta,
Balabhai, Kusum, Pramil Dalal, Dr. Nagindas Jagannath, Putlibai, Baby Ranjan Bala, Manjula
Censored on – 1940
Genre –
Producer –
Director – Dakubhai Maheta
Banner –
Story –
Screen play –
Dialogue –
Editer –
Lyrics – Raskavi Raghunath Brahmabhatt
Background score –
Music director – Sundardas Harihar Deewana
Singer –
Costume –
Cameramen –
Dance master –
Fight master –
ગીતો
૧. જગતની સેવા કરી લે ભાઈ,
કાયા તારી કાલ જશે કરમાઈ.....
ગાયકો – કોરસ
૨. ઓ હંસા, માનસને કિનારે ઉડી
જા.....
ગાયકો – જગન્નાથ, કુસુમ
૩. ઉરના અબોલ બોલ કોને
કહેવાય ?
૪. હો હો વાંસળી વાગે,
વ્હાલાજીની વનમાં.....
ગાયકો – કોરસ
૫. પ્રવાસી દિવ્ય પંથ
જાનાર, જગાવી જ્યોતિના ચમકાર.....
ગાયકો – કુલાજી, બાલાભાઈ
૬. તારો કોઈ નહિ તારણહાર
દિવાના ! ખોળે કોને ?
ગાયિકા – કુલાજી બુઆ
૭. મારા ખોળાના ખૂંદનારા
જાયા ! અમર તારી ક્યા હ..... લ..... લ.....
ગાયક – બાલાભાઈ પેડનેકર
૮. સઢ ફાટી સાગર રુઠ્યો.....
હવે તો તું હરિ મારો સુકાની
0 comments:
Post a Comment