This is default featured slide 1 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
Friday, 22 September 2017
Monday, 18 September 2017
Sunday, 17 September 2017
tarak mehta ka oolta chashmah
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટપુસેનાનો નેતા ટપુ ઉર્ફે ટિપેન્દ્ર જેઠાલાલ ગડા હોય છે. જોકે, વાસ્તવમાં ટપુસેનામાં સૌથી મોટો પીન્કુ એટલે કે અઝહર શેખ છે. અઝહર શેખ હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે.
સીરિયલ જ્યારે પ્રસારિત થાય ત્યારે એક ભાગમાં પૂરી પ્રસારિત થાય છે પરંતુ શૂટિંગ એ રીતે થતું નથી. કલાકારો પાસેથી તેમના હિસ્સાનું શૂટિંગ કરાવી લેવામાં આવે છે. ખરી રીતે તો, કલાકારોને પણ ખ્યાલ હોતો નથી કે તેમના હિસ્સાનું શૂટિંગ ક્યાં એપિસોડમાં ક્યારે આવશે. કલાકારો જ્યારે સેટ પર આવે ત્યારે તેમને ક્યા સીનનું શૂટિંગ કરવાનું છે અને ક્યાં સંવાદો બોલવાના છે, તેની માહિતી આપવામાં આવે છે.
'હમ સબ એક હૈં' માટે અસિત મોદીએ સ્વ. જતીન કાણકિયાનો સંપર્ક કરેલો. તે સમયે તેમણે કહ્યુ હતુ કે તે સુરતના પ્રોડ્યુસર મહેશ વકિલ તારક મહેતાના ટપુડા પરથી 'લો કર લો બાત' સીરિયલ બનાવે છે. તે સીરિયલમાં જતીન જેઠાલાલનો રોલ કરતા હતાં. જે સમયે પાયલોટ એપિસોડ સહિત ત્રણ એપિસોડ જ શૂટ થયા હતાં. જોકે, સીરિયલ હજી એપ્રૂર્વ થઈ નહોતી. આસિત મોદી અને જતીન 'હમ સબ એક હૈં'ના શૂટિંગમાં વ્યસ્ત હતાં અને અસિતને 'લો કર લો બાત'ની દરેક વાત મોટા ભાગે મળતી રહેતી હતી. જોકે, આ સીરિયલ સોની ચેનલ અને મહેશ વકિલ વચ્ચે કમ્યુનિકેશનને કારણે પાસ થઈ શકી નહીં. જતીને અસિત મોદીને તે સમયે કહ્યુ હતુ કે આ સીરિયલ તેમણે બનાવવી જોઈએ. દુઃખની વાત એ છે કે ૧૯૯૯માં જતીન કાણકિયાનુ અવસાન થઈ ગયું પરંતુ અસિત મોદીના મનમાં તો તારક મહેતાની હાસ્યરચના 'દુનિયાને ઉંધા ચશ્મા' પરથી સીરિયલ બનાવવી તે નક્કી થઈ ગયું હતું. વર્ષ ૨૦૦૦માં સોનીએ અસિત મોદીને એક નવી સીરિયલ બનાવવાની ઓફર કરી. તે સીરિયલ હતી, 'યે દુનિયા હૈં રંગીન'. આ સીરિયલમાં અલગ અલગ ધર્મના લોકો એક કોલોનીમાં રહેતા હતાં અને તેમની વચ્ચે હાસ્ય ઉત્પન્ન થાય. આમ તો આ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવી જ હતી. અસિતને 'યે દુનિયા હૈં રંગીન'ની પ્રેરણા પણ 'દુનિયાને ઉંધા ચશ્મા'માંથી જ મળી હતી. જોકે, આ સીરિયલ ઘણી અલગ હતી. આ સીરિયલ એક વર્ષ ચાલી હતી. ત્યારબાદ ટીવી પર સાસુ-વહુઓનો તરખાટ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન અસિત મોદીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' બનાવવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાતી વર્ગ પહેલા એપિસોડ સાથે અનુસંધાન કરી શકતો નથી. નોન-ગુજરાતી દર્શકો પાસે સરખામણી કરવા માટે લેખમાળાનો સંદર્ભ નથી તે ખરેખર તો સારું છે. તેમના માટે આ તમામ પાત્રો તદ્દન નવાં છે, પણ પહેલો એપિસોડ નિષ્પ્રાણ પુરવાર થાય છે. પહેલા અઠવાડિયાના ચાર એપિસોડ પછી કહેવાતા મિત્રો અને હિતશત્રુઓ મૂછમાં મલકીને ચુકાદો આપી દે છે : સિરિયલમાં દમ નથી. જોઈએ, કેટલી ચાલે છે! ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિભાવ મળ્યાં હતાં. આ મિશ્રણમાં જોકે સારા પ્રતિભાવ કરતાં ખરાબ પ્રતિભાવનું પ્રમાણ વધારે છે. અસિત મોદીને નેગેટિવ ફિડબેકની અસર થતી નથી. તેમને પહેલેથી જ આવી જ અપેક્ષા હતી. 'તારક મહેતા...'ની ક્રિએટિવ ટીમ વચ્ચે સતત ચર્ચા-વિમર્શ થાય છે. જેઠાલાલનુ પાત્ર ભજવતા દિલીપ જોષી સ્પષ્ટપણે માનતા હતા કે 'તારક મહેતા' વાંચવાની જે મજા આવે છે, તે એપિસોડ્સ જોવામાં આવતી નથી. તો લેખક તારક મહેતા પર અનેક પત્રો આવે છે. અંતે, સીરિયલમાં ચંપકદાદાની એન્ટ્રી થાય છે અને દયાભાભીનું 'હે મા... માતાજી! અને તેમની ગરબા રમવાની વિચિત્ર શૈલી. આ તમામ વાતોથી દર્શકોને ભરપૂર હાસ્ય મળે છે.
તમને જાણીને નવાઇ લાગશે કે દિશા વાકાણી (દયાભાભી)એ બોલિવૂડની કુલ છ ફિલ્મો 'કમસીન', 'ફૂલ ઔર આગ', 'દેવદાસ', 'મંગલ પાંડે', 'જાના...લેટ્સ ફોલ ઇન લવ', 'જોધા અકબર' અને 'સી કંપની'માં કામ કર્યું છે. બીજી વાત એ કે સિરીયલમાં દયાભાભીના પાત્ર માટે પહેલા ‘હમ સબ એક હૈં’માં જેણે ગુજરાતી પટેલ યુવતીનું પાત્ર ભજવ્યું હતું તે ડિમ્પલ શાહની પસંદગી થઇ હતી. જો કે ત્યારે પોતાની પુત્રીના ઉછેર માટે ડિમ્પલ શાહે સિરીયલમાં કામ કરવાની અસંમતિ વ્યક્ત કરી હતી. જો કે ડિમ્પલ શાહે જ પાત્ર માટે દિશા વાકાણી સહિત બે-ત્રણ અભિનેત્રીઓના નામ સૂચવ્યા હતા. આ ઉપરાંત દિલીપ જોષી (જેઠાલાલ)એ પણ દિશાનું નામ જ સૂચવ્યું હતું. ટીવી અભિનેત્રી અંબિકા રંજનકર (મિસિસ હાથી)એ દિશાને આ સિરીયલ માટે આડિશન આપવા જવાનું દિશાસૂચન કર્યું હતું. ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજ જન્મેલી દિશાએ અમદાવાદમાં પહેલા સિદ્ધાર્થ હાઇસ્કૂલ અને બાદમાં ગુજરાત કોલેજ ખાતે નાટ્ય ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો. દિશાને નાનપણથી નાટકનો શોખ હતો, તેના પિતા પણ નાટક સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. દિશાએ પહેલા અમદાવાદ અને બાદમાં મુંબઇમાં ખાતે અસંખ્ય નાટક અને સિરીયલોમાં કામ કર્યું છે. દિશાને ઇન્ડિયન ટેલી એવોર્ડ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખતે શ્રેષ્ઠ અભિનેત્રી (હાસ્ય)નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
Monday, 11 September 2017
Chimanbhai ni chaal
Sunday, 10 September 2017
facebook fan club
banner add
slider
This is chhello divas movie
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.