http://www.gujaratifilm.co.in/
૧૮ મો વાર્ષિક
ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ – ૨૦૧૮
વિજેતા લીસ્ટ – ૨૦૧૮
ગુજરાત નાટક એવોર્ડ – ૨૦૧૮
શ્રેષ્ઠ લેખક – ગીરીશ સોલંકી (એક આત્મા શુધ્ધ ગૌતમ બુધ્ધ)
બાળ કલાકાર – રીધમ ઠાકોર (પત્ની મારી પરમેશ્વર ને હું પત્નીનો દાસ)
શ્રેષ્ઠ સહ અભિનેત્રી – ખ્યાતી દલાલ (લિખિતંગ લાવણ્યા)
શ્રેષ્ઠ સહ અભિનેતા – અનીશ કચ્છી (ભાભુ રીટાયર થાય છે)
શ્રેષ્ઠ અભિનેત્રી – સાત્વી ચોકસી (લિખિતંગ લાવણ્યા)
શ્રેષ્ઠ અભિનેતા – સાગર ગોહિલ (એક આત્મા શુધ્ધ ગૌતમ બુધ્ધ)
શ્રેષ્ઠ દિગ્દર્શક – ગીરીશ સોલંકી (એક આત્મા શુધ્ધ ગૌતમ બુધ્ધ)
શ્રેષ્ઠ નાટક - એક આત્મા શુધ્ધ ગૌતમ બુધ્ધ (આર્ટીઝમ થીયેટર, સુરત)
મુંબઈ નાટક એવોર્ડ – ૨૦૧૮
શ્રેષ્ઠ લેખક – મિહિર ભુતા (ધર્મો રક્ષતિ)
શ્રેષ્ઠ હાસ્ય કલાકાર – નિમેશ શાહ (એક ચતુર નાર ભારે હોશિયાર)
શ્રેષ્ઠ સહ અભિનેત્રી – ધુમા મહેતા (ઓવી)
શ્રેષ્ઠ સહ અભિનેતા – તુષાર ઈશ્વર (શાતીર)
શ્રેષ્ઠ અભિનેત્રી – અમી ત્રિવેદી (ધર્મો રક્ષતિ)
શ્રેષ્ઠ અભિનેતા – ટીકુ તલસાણીયા (શાતીર)
શ્રેષ્ઠ દિગ્દર્શક – નિમેશ દિલીપરાય (ધર્મો રક્ષતિ)
શ્રેષ્ઠ નાટક – ધર્મો રક્ષતિ (અવની પ્રોડક્શન અમી ત્રિવેદી વોરા, નિમેશ
દિલીપરાય)
ટીવી સીરીયલ એવોર્ડ – ૨૦૧૮
શ્રેષ્ઠ લેખક – ઇકબાલ મુનશી (લક્ષ્મી સદૈવ મંગલમ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નાદિયા હિમાની (સાવજ - એક પ્રેમ ગર્જના)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – રાહુલ અંતાણી (લક્ષ્મી સદૈવ મંગલમ)
શ્રેષ્ઠ અભિનેત્રી – ખ્યાતી વાઘેલા (દીકરી વહાલનો દરિયો)
શ્રેષ્ઠ અભિનેતા – સન્ની પંચોલી (સાવજ – એક પ્રેમ ગર્જના)
શ્રેષ્ઠ દિગ્દર્શક – દીપક બાવસ્કર (દીકરી વહાલનો દરિયો)
શ્રેષ્ઠ ટીવી સીરીયલ – લક્ષ્મી સદૈવ મંગલમ (ઓશીન એન્ટરટેઈનમેન્ટ – મુંબઈ)
વિશેષ એવોર્ડઝ – ૨૦૧૮
ટ્રાન્સમીડિયા સ્પેશીયલ એવોર્ડ – ગીતા રબારી (ગાયિકા)
ટ્રાન્સમીડિયા સ્પેશીયલ એવોર્ડ – કિશોર ઝાટકીયા (સામાજિક કાર્યકર)
હેમુ ગઢવી એવોર્ડ – કરસન સાગઠીયા (લોક ગાયક)
મહેશ નરેશ વિશેષ એવોર્ડઝ – સચિન સંઘવી, જીગર સરૈયા (ગાયક – સંગીત દિગ્દર્શક)
ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ – શ્રી ઇન્દ્રકુમાર અને શ્રી અશોક ઠાકરિયા
(બોલીવૂડ દિગ્દર્શક, પ્રોડ્યુસર, અભિનેતા)
ધીરુભાઈ અંબાણી મેમોરીઅલ એવોર્ડ – રૂઝાન ખંભાતા (ઉદ્યોગપતિ અને સામાજિક
કાર્યકર)
મનોહર કાનુનગો જૈન રત્ન એવોર્ડ – જયંતીલાલ ભીમરાજ જૈન (ઉદ્યોગપતિ અને સામાજિક
કાર્યકર)
લાઈફ ટાઈમ એચીવમેન્ટ (ફીમેલ) – ગોપી દેસાઈ (અભિનેત્રી, દિગ્દર્શક, પ્રોડ્યુસર)
લાઈફ ટાઈમ એચીવમેન્ટ (મેલ) – હોમી વાડિયા (અભિનેતા, દિગ્દર્શક)
ગુજરાતી ફિલ્મ એવોર્ડ – ૨૦૧૮
શ્રેષ્ઠ લેખક – રાહુલ ભોલે, વિનીત કનોજીયા, ચેતન ધાનાણી (રેવા)
શ્રેષ્ઠ છબીકલા – ટી. ગીરીધરન (લાંબો રસ્તો)
શ્રેષ્ઠ સંકલન – દીપક વિરકુડ, વિલાસ રાનડે, તુષાર પારેખ (નટસમ્રાટ)
શ્રેષ્ઠ કલા દિગ્દર્શક – ભોગીલાલ પરમાર (એક રાધા એક મીરાં)
શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક – અશ્વિન માસ્ટર, માધવ કિશન (એક રાધા એક મીરાં)
શ્રેષ્ઠ ગીત લેખક – નિરેન ભટ્ટ (શરતો લાગુ)
શ્રેષ્ઠ સંગીતકાર – પાર્થ ઠક્કર (શરતો લાગુ)
શ્રેષ્ઠ ગાયિકા – જસ્લીન રોયલ (શરતો લાગુ)
શ્રેષ્ઠ ગાયક – જીગરદાન ગઢવી (ધાકડ)
શ્રેષ્ઠ બાળ કલાકાર – ક્રિશ ચૌહાણ (બેક બેન્ચર)
શ્રેષ્ઠ ખલનાયક – ફિરોઝ ઈરાની (ગૌરક્ષક)
શ્રેષ્ઠ હાસ્ય કલાકાર – જય ઉપાધ્યાય (પાઘડી)
શ્રેષ્ઠ સહ અભિનેત્રી – પ્રતીક્ષા લોનકર (ઓક્સીજન)
શ્રેષ્ઠ સહ અભિનેતા – ઓમ ભટ્ટ (બેક બેન્ચર)
પ્રથમ ગુજરાતી ફિલ્મ શ્રેષ્ઠ અભિનેત્રી – શ્રેણું પરીખ (લાંબો રસ્તો)
પ્રથમ ગુજરાતી ફિલ્મ શ્રેષ્ઠ અભિનેતા – ચેતન ધાનાણી (રેવા)
શ્રેષ્ઠ અભિનેત્રી – સુજાતા મહેતા (ચિત્કાર)
શ્રેષ્ઠ અભિનેતા – અંશુલ ત્રિવેદી (ઓક્સીજન)
શ્રેષ્ઠ દિગ્દર્શક – રાહુલ ભોલે, વિનીત કનોજીયા (રેવા)
શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક નિર્ણાયક પસંદગી (બેક બેન્ચર – પર્પલ વિંગ્સ પ્રોડક્શન)
રેડ એફ. એમ. લીસ્નર્સ ચોઈસ શ્રેષ્ઠ પોપ્યુલર ગુજરાતી ફિલ્મ – શરતો લાગુ
(સુપરહિટ એન્ટરટેઈનમેન્ટ, યુકિત વોરા)
n સીને રિપોર્ટર – ગજ્જર
નીલેશ
0 comments:
Post a Comment