This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Sunday, 9 July 2017

Satyawadi harishchandra

gujjuartist04.blogspot.com
Satyawadi harishchandra
Shree Vishnu cinetone mumbai

Release year – 1948

Sraecast – rani premlata

Natvarlal chauhan

Shivlal

Chhanalal pandey

Kamlesh thakar

Lajendra

Pransukh nayak

Kesarbai

m. kailaas

shanta madhok

Producer –

Director – dhirubhai b. desai

Music director – chhanalal thakur

Lyricist – raghunath brahmabhatt

Playback singers – amirbai karnataki

Rohini roy

Saroj velankar

Premila mistry

Dost mahammad

Leela

Chimanlal

Mukundbhai


ગીતો
૧. માતાના લાડકવાયા કુંવર, તારી અમર હો કાયા.....
ગાયકો – અમીરબાઈ, સાથી

૨. વ્હાલભરી આવી વસંત, કામિનીને સાંભરતા હું ?
ગાયકો – રોહિણી રોય, સરોજ વેલણકર

૩. પ્રેમની સિતાર વાગે, પ્રેમની સિતાર.....
ગાયિકા – પ્રેમિલા મિસ્ત્રી

૪. કિરતાર ! તારા ચરણમાં છે એક યાચના..... મારું સત્ય જાય ના
ગાયક – દોસ્ત મહંમદ

૫. સુખના સાધન દુઃખ થતા..... જ્યાં દશા ભાગ્યની પલટે
ગાયક – દોસ્ત મહંમદ

૬. વસમાં વિજોગની વસમી ઘડી..... રહેશું અમે કોને સહારે
ગાયકો – અમીરબાઈ, દોસ્ત મહંમદ, લીલા મહેતા

૭. લક્ષ્મીની છે મારામાંરમ..... ભજ કલદારમ..... ધીક કલદારમ.....
ગાયકો – ચીમનલાલ, મુકુન્દ ભાઈ

૮. જગતપિતાની વિશ્વાવાડી..... માનવ માત્ર પ્રાભુના બાળક
ગાયક – દોસ્ત મહંમદ

૯. સમયની ઘંટી ફરતી જાય, કોઇથી રોકી ના રોકાય.....
ગાયિકા – અમીરબાઈ

૧૦. બોલો બોલો એકવાર..... બોલો માતા બોલાવે
ગાયિકા – રાજકુમારી

Sati son

gujjuartist04.blogspot.com
Sati son
(halaman jethavo)
Kirti pictures mumbai

Release year – 1948

Sraecast – urmila

Chhanalal

Ramlal

Leela marathe

Saguna

Shyam sundar

Shobha thakur

Bakulesh pandit

Pradyumn maheta

Maruti

Leela jaywant

Producer – p.b.zaveri

Director – chaturbhuj doshi

Music director – avinash vyas

Lyricist – praful desai

Playback singers – rajkumari

Chandrakala

Amirbai karnataki

Dilip kumar


ગીતો

૧. રંગભરી આ રાતડી રે, એમાં આતમનો છાયો ઉજાસ રે.....

ગાયકો – રાજકુમારી, સાથી



૨. દિ રળિયામણો લાગે, હો આજનો દિ રળિયામણો લાગે.....

સમૂહગીત



૩. કાનમાં, કાનમાં કહેવી છે વાત, મારે કાનમાં.....

ગાયિકા – ચંદ્રકલા



૪. અલી કાંટો વાગ્યો છે તારે કાળજે, સંભાળજે, સંભાળજે.....

ગાયિકા – ચંદ્રકલા



૫. સપનું સાચું ઠર્યું, કોઈ અણજાણી ભોમના અણજાણા પ્રેમીએ.....

ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી



૬. ઓ... ઓરા આવો, ઓરા આવો, મને લાગે છે ડર.....

ગાયકો – ચંદ્રકલા, દિલીપ કુમાર



૭. પનિહારી ! ઓ પનિહારી, છલકે છે ગાગર તારી ઓ પનિહારી.....

ગાયકો – ચંદ્રકલા, રાજકુમારી


૮. કુંજલડી તું એને કહેજે કે એવો સંદેશો એ મોકલે.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી

૯. મારો રાજહંસ રિસાયો, એને કાજે નયનો સર્જે મોતીનો ચારો.....
ગાયિકા – અમીરબાઈ

૧૦. ઓ શ્રાવણની વાદલડી તું જા સંદેશો લઇ.....
ગાયકો – અમીરબાઈ, દિલીપ કુમાર

૧૧. જાગ રે, ઓ મોરલા તું જાગ, જોને આવી છે આ ઢેલડી રે તારી.....
ગાયિકા – અમીરબાઈ





















Saavki maa

gujjuartist04.blogspot.com
Saavki maa
Roopam chitra mumbai

Release year – 1948

Sraecast – umakant desai

Saraswati

Bhagwandas

Urmila

Dalpat pandey

Poornima

Baburaje

Meena

Pradeep

Kesarbai

Shantabai

Saguna

Bakulesh pandit

Producer – raja yagnik

Director – raja yagnik

Music director – chhanalal thakur

Lyricist – jivanlal brahmabhatt

Manasvi prantijwala

Playback singers – rohini roy

Pramila mistry

Rampyari

Rajkumari

Dost mahammad


ગીતો
૧. જગ જ્યોતિ રૂપ જવાની.....  છે જીવન કવિતા નાની.....
ગાયકો – રોહિણી રોય, પ્રમીલા મિસ્ત્રી

૨. તારો મલક મારે જોવો ગોવાળિયા.....
ગાયિકા – રામપ્યારી

૩. મારો લાડકવાયો, જાણે જશોદાનો જાયો.....
ગાયિકા – રાજકુમારી

૪. માલણ મતવાલી, હું તો માલણ મતવાલી.....
ગાયિકા – પ્રમીલા મિસ્ત્રી

૫. નયનને આંસુડે નહાવું, હૃદયને કેમ સમજાવું ?
ગાયિકા – રાજકુમારી

૬. સાજન પ્રેમનગર જાતા, પ્રેમી હૈયા હરખાતા.....
ગાયિકા – રોહિણી રોય

૭. ભાવથી ભગવાન, તને યાદ શું કરું ?
ગાયક – દોસ્ત મહંમદ

૮. મરશો ના કોઈની માં, ઘણી ખમ્મા બાપુને.....
ગાયિકા – રાજકુમારી

Raa navghan

gujjuartist04.blogspot.com
Raa navghan
Pravinleela pictures mumbai

Release year – 1948

Sraecast – asharni

Dalpatram

Master gopal

Baby rambha

Pandey

Kesar

Ali bapu

Shanta

Maher sultana

Gangaram

Amubai

Manubhai bhatt

Producer – w. garchar

Director – w. garcher

Music director – chhanalal thakur

Lyricist – kavi manasvi

Meerabai

Bhaktaraj danabhai garchar

Playback singers – amubai

Master madhukar

Manmohan sharma

w. garchar


ગીતો

૧. જુનું તો થયું રે દેવળ જુનું તો થયું, મારો હંસલો.....

ગાયિકા – અમુબાઈ

ગીતકાર – મીરાંબાઈ



૨. મનવા ! તારું ધાર્યું કંઈ નવ થાય, ધાર્યું.....

ગાયક – માસ્ટર મધુકર

ગીતકાર – કવિ મનસ્વી

૩. હો ઉડી જા, હો ઉડી જા, પંખીડા ઉડી જા.....
ગાયકો – અમુબાઈ, પાર્ટી
ગીતકાર – કવિ મનસ્વી

૪. અરે પહેલા કેને સમરીએ..... (ભજન + દુહા)
ગાયક – મનમોહન શર્મા
ગીતકાર – દાનાભાઈ ગાર્ચર

૫. તારો ભરોસો મુંને ભારી અજમલરાં.....
ગાયકો – ડબલ્યુ ગાર્ચર, સાથી
ગીતકાર – દાનાભાઈ ગાર્ચર

૬. કેને કાજે વીરા મારા મારે જાણ્યા..... (જાહલની ચિઠ્ઠી)
ગાયિકા – અમુબાઈ
ઐતિહાસિક ગીત

૭. ગોકુળીએ આવજો શ્યામ, જમનાના કાંઠડે ગોકુળિયું.....
ગાયકો – અમુબાઈ, પાર્ટી

૮. નવઘણ તારા સોરઠમાં, પાકે શુરવીર.....
ગાયકો – અમુબાઈ, પાર્ટી
ગીતકાર – દાનાભાઈ ગાર્ચર







Radhe shyam

gujjuartist04.blogspot.com
Radhe shyam
Diljeet chitra mumbai

Release year – 1948

Sraecast – poornima

Mahendra

Hargovind

Natu dessai

Urmila

Kalpana

Baburaje

Chunilal nayak

Devendra

Suryakant

Ratilal jaani

Popatlal sonigara

Shyam kumar aamodiya

Subir kumar

Dakshadevi

Kantilal

Shobhadevi

Indubala

Popatlal

Producer – chhotubhai punatar

Director – raman b. desai

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – amirbai karnataki

Chunilal nayak

Rohini

Badriprasad

Purushottam upadhyay


ગીતો

૧. અલખ નિરંજન ખપ્પર ભરી દે જશોદા મૈયા.....

ગાયકો – અમીરબાઈ, ચુનીલાલ



૨. હુલુલુલુ હાલ રે, ઝૂલો મારા, ખમ્મા મારા જશોદાના લાલ.....

ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી



૩. તું માખણનો ચોર કનૈયા તું માખણનો ચોર.....

ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી



૪. વાંસળી વેરણ થઇ વ્હાલીડાની વાંસળી વેરણ થઇ.....

ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી



૫. ઓરી ઓરી આવ, ગોકુળની છોરી.....

ગાયકો – અમીરબાઈ, બદ્રીપ્રસાદ


૬. વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નહિ આવું.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી

૭. જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.....
ગાયકો – રોહિણી, બદ્રીપ્રસાદ

૮. કાનુડા તારી મોરલી દુખડા, દીએ છે દાડી દાડી.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી

૯. જોને, સખી ! પેલો જમુના તટ પર, નટવર નાચે શ્યામ રે.....
ગાયકો – અમીરબાઈ, સમૂહગીત

૧૦. બલિહારી રસિયા ગિરધારી..... સુંદર શ્યામ હો તજી અમને.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી

૧૧. હું નથી રહી અનજાણું.....
ગાયકો – અમીરબાઈ, પુરુષોત્તમ  















facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document