This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Sunday, 9 July 2017

Mumbai garaa

gujjuartist04.blogspot.com
Mumbai garaa
Rohit pictures mumbai

Release year – 1950

Sraecast – sharda

Baburaje

Master dhuliya

Bhogilal

Pandey

Kanta kumara

Kamlesh thakar

Chandrika

Bhimjibhai

Mannan

Afghan sendo

Indu

ravi

Producer – jaal j. patel

Director – nautam trivedi

Music director – chhanalal thakur

Lyricist – kavi manasvi prantijwala

Playback singers – 


ગીતો
૧. પાંચ પાંચ માળના માળા મુંબઈમાં.....

૨. કોઈના વારે વારે આવે છે વિચાર, કોઈના હૈયે.....

૩. કોણે છેડ્યા દિલના તાર, તારા હૈયામાં છે કોણ ?

૪. માશુકની જાત બેવફા, એ માશુકથી તોબા તોબા.....

૫. ચંદા તારી ચાંદની ચમકંતી આવે છે.....

૬. હું કોઈને શું કહું ? પ્રીતિના સાગર હોય છે પ્રેમીના હૈયામાં.....

૭. હું કહું છું માનવીની જીંદગી જુગાર છે..... આ અજબ સંસાર છે.....

૮. દુનિયાની માયાના થાશો ના દિવાના.....

૯. અષાઢી પૂનમની મેઘલડી રાત, કહેજે કાળજડાંની વાત કોકિલાને.....

Lagna mandap

gujjuartist04.blogspot.com
Lagna mandap
Roopnagar mumbai

Release year – 1950

Sraecast – baburaje

Seema

Urmila

Master dhuliya

Chhagan romio

Kantilal

Madhulal damodar master

Master lallubhai

Uma choksi

Producer – n. r. acharya

Director – n. r. acharya

Music director – ajit murchent

Lyricist – prahlaad parekh

Playback singers – dilip dholkiya

Meena kapoor

Mukesh

Asha bhonsale

Geeta roy

Madhulal master


ગીતો

૧. આવે છે હવા, મુક્ત હવા, મસ્ત હવા.....
ગાયક – દિલીપ ધોળકિયા

૨. છેલ છબીલો મારો નાવલીયો.....
ગાયિકા – મીના કપૂર

૩. મોટા માણસના દીકરા બાપના નામે ઓળખાય.....

૪. આવી એણે મદભર નૈણે, કહ્યું સાનમાં, તું એ હું.....
ગાયકો – મુકેશ, મીના કપૂર

૫. કોણ હસે ને કોણ રૂવે, ભગવન તારા રાજમાં ?
ગાયિકા – આશા ભોંસલે

૬. અલી તું તો ઢળકતી ઢેલ, તારો વાલમો વનનો મોરલો.....
ગાયિકા – ગીતા રોય

૭. મનવા ! કોને કહું આ વાત રે દુભાયા દિલને.....
ગાયિકા – મીના કપૂર

૮. પ્રેમમાં પરો તો ઉભો થૈશમાં, હો બાબુ, બાબુ.....
ગાયક – માધુલાલ માસ્તર
ગીતકાર – માધુલાલ માસ્તર

૯. રાતું નીરખું ફૂલ રતુંબલ..... મને સાંભરે મારૂ બાળ.....
ગાયિકા – આશા ભોંસલે
ગીતકાર – અવિનાશ વ્યાસ

૧૦. નહિ મૌત, નહિ જીંદગી.....
ગાયક – દિલીપ ધોળકિયા

Kahyagaro kanth

gujjuartist04.blogspot.com
Kahyagaro kanth
Roopchhaya chitra mumbai

Release year – 1950

Sraecast – roopa

Seema

Baburaje

Bhogilal

Master dhuliya

Pinakin shah

Champashibhai nagda

Kanu vyas

Chandrakant sangani

Bindu

Vishnukumar vyas

Heerabai

Pravin (child artist)

Baby kumkum

Mumtaz ali

sitadevi

Producer – harish ras kapoor

Director – manhar ras kapoor

Music director – indukumar parekh

Lyricist – nathalal dave

Durgesh shukal

Chhotu hariyakar

Playback singers – sulochana kadam

Pinakin shah

Geeta roy

Indu kumar


ગીતો

૧. માનવની ભોમકાને દીધો શણગાર.....

ગાયકો – ગીતા રોય, સાથી

ગીતકાર – છોટુ હરિયાકર



૨. આવી જુવાની મસ્ત દીવાની, ધડક ધડક દિલ થાય.....

ગાયકો – સુલોચના કદમ, પિનાકિન
ગીતકાર – છોટુ હરિયાકર

૩. આવો... આવો... ચુપ... ચુપ... ધીરે ધીરે બોલ.....
ગાયકો – સુલોચના, પિનાકિન, સાથી
ગીતકાર – છોટુ હરિયાકર

૪. ઓ રે મારા દિલની વાતો, કેમ કીધી જાય રે.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – નાથાલાલ દવે

૫. આવા તે વાયદા ન થાય સાજન, મારી અષાઢી.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – નાથાલાલ દવે

૬. મન ચાલ પિયાની પાસ, રાતો ગાળી કંઇક અજંપે.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – નાથાલાલ દવે

૭. મુજથી કેમ રિસાયા સાજન, મુજથી કેમ રીસાયા ?
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – દુર્ગેશ શુકલ

૮. જગમાં કોઈ નહિ તારું રે જગમાં રખવાળા હો.....
ગાયકો – ગીતા રોય, ઈન્દુકુમાર
ગીતકાર – છોટુ હરિયાકર







jawaabdari

gujjuartist04.blogspot.com
jawabdari
kumkum art mumbai

Release year – 1950

Sraecast – nirupa roy

Suryakant shukal

Baburaje

Chhagan romio

Kanta kumara

Radha

Leela

Chandrashekhar pandey

Ramlal

Bhogilal

Ramkrushna

Shivlal

Rohini (newcomer)

Producer –  b. a. jayswal

Shantilal joshi

Director – virendra patel

Music director – ganpatram panchotiya

Lyricist – raskavi raghunath brahmabhatt

Kavi manasvi prantijwala

Shantilal joshi

Playback singers – sulochana kadam

Rajkumari

Rampyari

Yashwant bhatt

Harish bhatt


ગીતો

૧. આવી, આવી હો, હો દિવાળી આવી.....

ગાયકો – સુલોચના કદમ, સાથી

ગીતકાર – કવિ રઘુનાથ



૨. ઓ પંખીડા જાજે, પારેવડા જાજે.....

ગાયિકા – રાજકુમારી

ગીતકાર – કવિ રઘુનાથ



૩. અલી ઓ (૨) તું પરણીને સાસરીયે જાશે, કુળવધુ થાશે.....

ગાયકો – સુલોચના કદમ, સાથી

ગીતકાર – કવિ મનસ્વી


૪. રોજ રોજ રોજ તમે સપનામાં આવતા..... ખોટું બોલું તો.....
ગાયકો – રામપ્યારી, યશવંત ભટ્ટ
ગીતકાર – કવિ રઘુનાથ

૫. અમે તો અમદાવાદી, નથી મહેમદાવાદી કે નથી અમે નડીયાદી.....
ગાયકો – હરીશ ભટ્ટ, યશવંત ભટ્ટ
ગીતકાર – કવિ મનસ્વી

૬. રંગ છાંટી રંગીલાએ રંગ રાખ્યો.....
ગાયકો – યશવંત ભટ્ટ, સુલોચના
ગીતકાર – કવિ મનસ્વી

૭. તું પૂનમનો ચાંદ, પ્રીતમ હું છું તારી ચાંદની......
ગાયકો – હરીશ ભટ્ટ, સુલોચના
ગીતકાર – શાંતિ જોશી

૮. ઓ, શરદ પૂનમની ચંદા, મને જવાબ દેતી જા.....
ગાયિકા – રાજકુમારી
ગીતકાર – કવિ રઘુનાથ

       દુનિયાની દુનિયાદારીમાં જીવન જવાબદારી
       જવાબદારી સમજ્યા એણે જીવનનૈયા તારી (માત્ર બે પંક્તિ)
       ગીતકાર – કવિ મનસ્વી











Gora kumbhar

gujjuartist04.blogspot.com
Gora kumbhar
sunrise pictures mumbai

Release year – 1950

Sraecast – natvarlal chauhan

Vijaya (sandhya)

Radha

Charubala

Chandrika

Master dhuliya

Ram bha

Ghanshyam

Chandrika amodiya

Moolchand

Pransukh edipolo

Rakrushna

Producer –  

Director – raman b. desai

Music director – chhanalal thakur

Lyricist – kavi manasvi prantijwala

Playbeck singers –harish bhatt

Premlata nayak

a. r. oza


ગીતો
૧. કારીગર તું, કારીગર તું, નિતનવા ઘાટ ઘડનારો.....

૨. ક્યાં વાગી ? ક્યાં વાગી ? વ્હાલાની વાંસળી ક્યાં વાગી ?

૩. વારી વારી જાઉં રે, હો વીરા પર વારી વારી જાઉં.....

૪. રામના રખવાળા સહુને રામના રખવાળા.....

૫. મારો લાડકવાયો લાલ લાડીલો તું.....

૬. પભુના પારેવા રે, પ્રભુના પારેવા પ્રભુકૃપાની પાંખે.....

૭. કોનો લાડકવાયો લાલ ? લાડીલા તું, કોનો લાડકવાયો લાલ ?

૮. હો, મને કહેશો ના, કહેશો ના, બાળ કુંવારી......

૯. ચાકર તારા ચરણોનો આધાર, અમોને તારો, તું છે માલિક અમારો.....
ગાયકો – હરીશ ભટ્ટ, પ્રેમલતા નાયક

૧૦. હરિ હરિ વિઠ્ઠલ પાંડુરંગ, પરમ કૃપાળુ પંઢરીનાથ.....
ગાયકો – હરીશ ભટ્ટ, એ.આર.ઓઝા

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document