This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Monday, 10 July 2017

Prem samadhi

gujjuartist04.blogspot.com
Prem samadhi
(khemaro lodan)
Vishwamohini pictures mumbai

Release year – 1955

Sraecast – natvarlal chauhan

Leela maheta

Roopmati

Narmada Shankar

Kanta kumari

Master dhuliya

Producer –

Director – trimurti

Music director – haribhai thakur (H.M.V.)

Lyricist – kavi manasvi prantijwala

Playback singers – leela maheta

Vali mohammad

Badri Prasad

Premlata nayak


ગીતો
૧.લગની લાગી છે તારા નામની, હો કૃષ્ણ કનૈયા.....
ગાયિકા – લીલા મહેતા

૨. ચાલ્યો જાય (૨) વતનથી દૂર દૂર ચાલ્યો, ચાલ્યો દ્વારિકાનો સંઘ.....
ગાયક – વલી મોહમ્મદ

૩. ભલે આવ્યા (૨) પંખીડા પ્રેમના હો ભલે આવ્યા..... (ભાગ ૧,૨)
ગાયકો – લીલા મહેતા, સાથી

૪. લોચનીયા લટકે લોભાયા લહેરીલાલ. રસ્તે જાતા.....
ગાયિકા – પ્રેમલતા નાયક

૫. પ્રીતડી તું પોતે માયા, તારું સ્વરૂપ ના સમજાય.....
ગાયક – બદ્રીપ્રસાદ

૬. બોલો બોલો ચતુર સુજાણ ? કામના ક્યાં શોધે કલ્યાણ ?
ગાયકો – લીલા મહેતા, બદ્રીપ્રસાદ

૭. હૈયાની વેદના હૈયે સમાય ના.....
    કહીએ એક જ વાત કે ભોળા કાં ભૂલા પડ્યા.....
ગાયિકા – લીલા મહેતા

દુહા : ૧. ચાંદ વેરણ વાદળી
       ૨. ભજન કરો ભગવાનનું
       ૩. નયન પદારથ નયન રસ
       ૪. પ્રીતિ એવી કીજીએ.....
       ૫. કરમાં તું કલ્પાંત
       ૬. પળ ગણતા ઘડીએ
       ૭. ચડ ટીંબાચડ
       ૮. લોડણ એવી પદમણી
       ૯. ખોટી ખબર્યું દઈ
       ૧૦. ખીમરા મોટી ખોડ
       ૧૧. ખીમરા ખારો દેશ
       ૧૨. અમરાપુરીની વાટ

Naag devta

gujjuartist04.blogspot.com
Naag devta
Bhaanu films mumbai


Release year – 1955

Sraecast – vibhuti

Surya kumar

Master dhuliya

Natvarlal chauhan

Tara

Sharda

Pratap oza

Radha

Saguna

Anand nayak

Shantabai

Ganpat rao

Mirza musharaf

Producer –

Director – v. m. vyas

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – geeta roy

Madhubala zaveri

Amirbai karnataki

Purushottam upadhyay

Pinakin shah


ગીતો
૧. કાન વિના જે સાંભળતો..... દેવોમાં દેવ તું હજૂર.....
ગાયકો – મધુબાલા, પુરુષોત્તમ, સાથી

૨. તું ક્યાં છે મારી માં ? બીજા વન વગડાના વા.....
ગાયિકા – ગીતા રોય

૩. આવી રે આવી હાથમાં આવી......
ગાયકો – અમીરબાઈ, મધુબાલા ઝવેરી

૪. કોઈ ઉકેલો આંટી, જેની પડે ના પાઈ રાતી.....
ગાયકો – ગીતા રોય, પિનાકિન શાહ

૫. રંગ રસિયા કે’ ને હું તારી શું થાઉં ?
ગાયિકા – ગીતા રોય

૬. સહિયરને ખોરડેથી, સાસરને ઓરડે..... કુમળી કળી મારી
ગાયક – અવિનાશ વ્યાસ

૭. અલી ઓ રે, બજાર વચ્ચે..... કેમ સહ્યું જાય રે લોલ.....
ગાયિકા – ગીતા રોય

૮. ઓ દુનિયા ભરના દાદાઓ..... હોય જો ખિસ્સામાં રૂપિયા ખખડતા.....
ગાયક – એ.આર.ઓઝા

૯. હે અધર ઉપર મદભર મુરલિયાનો..... હે માથે છેલ છોગાળું
ગાયકો – પિનાકિન શાહ, સાથી

૧૦. છમ છમ પાયલ, ધીરે ધીરે કર, છમ છમ પાયલ.....

ગાયિકા – ગીતા રોય













Mulu manek

gujjuartist04.blogspot.com
Mulu manek
Vikram chitra mumbai

Release year – 1955

Sraecast – shanta aapte

Champashibhai nagda

Arvind

Shalini

Champak lalaji

Pandey

Kamlesh thakar

Chandrika

Leela jariwala

Yashwant dave

Narmada Shankar

Bheem

Ajit soni

Pruthvi

Kanchanmala

Ramkrushna

Pinakin shah

Satyawaan

Upadhyay

Taamhane

Prahlaad

Nanu desai

Producer – kantilal c. shah

Director – manhar ras kapoor

Music director – indukumar parekh

Lyricist – karshandas manek (vaish payan)

Playback singers – rati kumar vyas

Madhubala zaveri

Shanta aapte

Purushottam upadhyay


ગીતો

૧. મુળુ પૂછે હાથ, બીજો તલવારે તવાં..... ના છડીયા

ગાયકો – રતિકુમાર, મધુબાલા, સાથી
લોકગીત

૨. એકજ ફક્ત, ઓ દિલબર, આ આરઝુ છે..... (ભાગ ૧,૨)
ગાયિકા – મધુબાલા ઝવેરી

૩. પૂરમાં પૂરાવો કાંઈ મોતીના ચોક રે, કાનકુંવર.....
ગાયકો – શાંતા આપ્ટે, સાથી

૪. હું પૂછું કિરતાર, તારે ઘેર કાં અંધેર છે.....મને
ગાયિકા – મધુબાલા ઝવેરી

૫. વાઘેર મારે છે લાઠીના માર, સંગડો ના કરીએ રે.....
ગાયકો – રતિકુમાર વ્યાસ, સાથી

૬. વાટ તે દિન તણી, હું નિહાળું ઘણી, જામશે જે.....
ગાયિકા – શાંતા આપ્ટે

૭. પારસમણી ક્યાં ? પહાણ ક્યાં ?.....  મને આવી.....
ગાયિકા – શાંતા આપ્ટે

૮. એ.....ય મારો આતમ પંખી અટવાણો, વંટોળો.....
ગાયકો – રતિકુમાર, મધુબાલા, સાથી

૯. એ.....ય ઇન્દર લોકથી (લોકસાહિત્યમાંથી) દુહા – સવૈયા
ગાયકો – રતિકુમાર વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય



Manu ni maasi

gujjuartist04.blogspot.com
Manu ni maasi
Naaty bharti mumbai

Release year – 1952

Sraecast – niharika divetiya

r. k. shah

madhukar randeriya

gopalkrushna modi

saroj dalal

shankarprasad desai

chandravadn bhatt

guest artist – sharda

charubala

anil

with – dhansukhlal maheta

vrajlal parekh

mogal

ramesh desai

rashmi shah

baby toral

Producer – chandravadan bhatt

Director – chandravadan bhatt

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – asha bhonsale

Amirbai karnataki

Kaumudi munshi

Purushottam upadhyay

a. r. oza

avinash vyas

pinakin shah


 ગીતો

૧. એક ચાંદો ઉગ્યો મનગમતો, મારા મનગગનમાં રે.....

ગાયિકા – આશા ભોંસલે



૨. મારું મન, મારું મન માંગે, એકમન, મનગમતું......

ગાયિકા – આશા ભોંસલે


૩. ગરુડે ચડી આવ્યા ગિરધારી.....

૪. લટકાળા લાલ (૨)મને લઇ દેને લોળીયું.....
ગાયકો – આશા ભોંસલે, પુરુષોત્તમ ઉપાધ્યાય

૫. એક વિના મને એકલું લાગે......
ગાયિકા – આશા ભોંસલે

૬. મોહન, મનમોહન, મોહન તમારી..... જરી હલકે હલકે
ગાયકો – અમીરબાઈ, એ.આર.ઓઝા

૭. નહિ મેલું રે નંદજીના લાલ, સેડલો નહિ મેલું રે.....
સમૂહગીત

૮. દુહા.....
ગાયકો – અવિનાશ વ્યાસ, પિનાકિન શાહ, પુરુષોત્તમ ઉપાધ્યાય









Bhakta narsaiyo

gujjuartist04.blogspot.com
Bhakta narsaiyo
Chetan chitra mumbai

Release year – 1952

Sraecast – arvind pandya

Chandrika

Chhagan romio

Radha

Charubala

Ghanshyam

r. k. shah

surya kumar

madhurika divecha

bakulesh pandit

ramkrushna

jaalejar

bhimjjibhai

dinesh padia

saguna

rambha

kanta

Producer – sajjanlal jayswal

Giridharlal raach

Director – jamnadas kapadiya

Music director – mohan junier


Lyricist – kavi manasvi prantijwala

Narsinh maheta mool pad

Playback singers – arvind pandya

Sulochana kadam

Amirbai karnataki

Shanti sharma

Shailesh kumar

Kavita

Rajkumari

Narayan

Geeta roy

Suresh kumar


ગીતો
૧. જાય છે જુવાની તારી, જાય છે જુવાની.....
ગાયક – અરવિંદ પંડ્યા
પારંપરિક

૨. બોલ ! બોલ ! બોલ ! તારી બહેનડી બોલાવે.....
ગાયિકા – સુલોચના કદમ
ગીતકાર – મનસ્વી

૩. નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી.....
ગાયકો – અમીરબાઈ, શાંતિ, અરવિંદ પંડ્યા, સાથી
પારંપરિક

૪. વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.....

૫. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તું નટખટ છે.....
ગાયક – અરવિંદ પંડ્યા

૬. રાગ છે રોકડીયો, કેદાર કે કલદાર.....
ગાયકો – શૈલેશ, કવિતા
ગીતકાર – મનસ્વી

૭. હો પંખી પરદેશી, તને પૂછું એક જ વાત રે.....
ગાયકો – રાજકુમારી, શૈલેશ કુમાર
ગીતકાર – મનસ્વી

૮. હૈયા રંગાય રંગ નવો, પ્રેમનગરનો પંથ અજાણ્યો હોય છે.....
ગાયકો – રાજકુમારી, કવિતા, શૈલેશ
ગીતકાર – મનસ્વી

૯. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી.....

૧૦. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો..... કાંબળી
ગાયકો – અમીરબાઈ, અરવિંદ, નારાયણ

૧૧. છેડલો નહિ છોડું (૨) ઓ વ્હાલા તારી આંખડીમાં.....
ગાયકો – ગીતા રોય, અરવિંદ પંડ્યા, અન્ય
ગીતકાર – મનસ્વી

૧૨. કાયા કેરૂ કોડિયું, આતમજ્યોતે ઝળહળ થાય.....
ગાયકો – શાંતિ શર્મા, સુરેશ કુમાર
ગીતકાર – નિરંજન

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document