This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Tuesday, 28 November 2017

Preet piyu ne panetar

gujjuartist04.blogspot.com
Preet piyu ne panetar
Star light international - amdavad

Release year – 1978

Starcast – baalkrushna patel

Krina lal

Mahesh shastri

Prahlad rawal

Raghavendra dixit

Kamlini desai

Chandresh modi

Amita shah

Piyush khandhalikar

Hariprasad patel

Arvind adhvaryu

Bharat patel

Husain ajmeri

Chhivu bhai

Razak

Devendra mistry

Narayan raajgor

Chhotu bhai

Janardan trivedi

Mahesh uddeshi

Producer – girish shah

Director – vasant dalal

Music director – vasant dalal

Lyricist – vasant dalal

Dhiraj vora

Vasant bhatt

Prahlad rawal

Kanu bhai dave

Vibudh Mehta

Playback singers – vinod pandit

Ketuman paradhi

Sudarshan pandit

Manna de

Usha rege

Suresh jani

Kamlesh avasthi


ગીતો

૧. ઓ પ્રીત દીવાની ક્યાં ચાલી ?
ગાયક – વિનોદ પંડિત
ગીતકાર – વિબુધ મહેતા

૨. ચઢાવી રંગની નાની..... ગમે છે પારકા પણ
ગાયકો – કેતુમન પારધી, સુરેશ જાની
ગીતકાર – વસંત પી. ભટ્ટ

૩. શિર પર ગાગર..... મુરલી વેરણ થઇ.....
ગાયકો – ઉષા રેગે, સાથી
ગીતકાર – પ્રહલાદ રાવલ

૪. છેલ છબીલા..... પ્રીત, પિયુ ને પાનેતર.....
ગાયક – વિનોદ પંડિત
ગીતકાર – વસંત દલાલ

૫. શરમે લાજ..... કહો પૂનમના ચાંદને.....
ગાયક – કમલેશ અવસ્થી
ગીતકાર – ધીરજ વોરા

૬. તોફાન આંધી આવે તોય તારો હું.....
ગાયક – મન્ના ડે
ગીતકાર – ધીરજ વોરા

૭. માડી અંબા પાસે માંગું અમર રાખજે.....
ગાયિકા – સુદર્શના પંડિત
ગીતકાર – કનુભાઈ દવે

૮. પ્રીત, પિયુ ને પાનેતર.....
ગાયક – વિનોદ પંડિત
ગીતકાર – વસંત દલાલ

Piyarvaat

gujjuartist04.blogspot.com
Piyarvaat
Ganesh films - mumbai

Release year – 1978

Starcast – manjari desai

Arvind rathod

Megha

Arvind kirad

Firoz irani

Shobha pradhan

Chandrakant pandya

Nalin dave

Mahendra shah

Naushir khatau

Hansa lakod

Ramesh badheka

Mukund joshi

Mishraji

Chinu shikari

Kishor joshi

Devendra pandit

Vatsala deshmukh

Producer – appa kadam

Director – d. himmat

Music director – navin kanthariya

Lyricist – surendra thakar ‘mehul’

Playback singers – mohammad rafi

Suman kalyanpur

Dilraj kaur


ગીતો

૧. પિયરીયાની વાટમાં, મોરી રે માંની મમતાની બેલ.....

ગાયકો – સુમન કલ્યાણપુર, સાથી



૨. કે વાગ્યા રે વાગ્યા, ચોઘડિયાના સૂર રે.....

ગાયકો – દિલરાજ કૌર, સાથી



૩. હમ્..... મોર બોલ્યો રે જરી, મીઠી મીઠી રે મધરાતે મોર બોલ્યો.....

ગાયિકા – દિલરાજ કૌર


૪. છતે રે નાથે મુને અનાથ કરી રે..... મારા રામ.....
ગાયકો – દિલરાજ કૌર, સાથી

૫. કંધોતર દીકરાની મોંઘી જનેતા..... અરેરે આજ કળીએ કજલડા.....
ગાયક – મોહમ્મદ રફી









Patli parmar

gujjuartist04.blogspot.com
Patli parmar
Bohra enterprize - mumbai

Release year – 1978

Starcast – upendra trivedi

Snehlata

Arvind rathod

Rajni bala

Padmarani

Ramesh Mehta

Narayan raajgor

Chandrakant pandya

Manisha Mehta

Indumati rajda

Mahesh joshi

Mukund joshi

Nalin dave

Suresh rawal

Raju joshi

Bhupedra desai

Sangita

Hiren goswami

Pushkar dave

Pendharkar

Vibhakar Mehta

Producer – dhirendra bohra

Ramnik lal shah

Director – ravindra dave

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – asha bhonsale

Mahendra kapoor

Usha mangeshkar

Praful dave

Harshida rawal


ગીતો

૧. સાત સાત સોપારીનું ઝુમખું રે.....

ગાયકો – આશા ભોંસલે, પ્રફુલ દવે, સાથી

ગીતકાર – અવિનાશ વ્યાસ



૨. સૈયર મોરી રે, એક જોયો રે પાતળિયો.....

ગાયકો – પ્રફુલ દવે, હર્ષિદા રાવલ

ગીતકાર – કેશવ રાઠોડ



૩. હે આવ્યો આવ્યો અવસરીયો રૂડો આજ.....

ગાયકો – મહેન્દ્ર કપૂર, હર્ષિદા રાવલ, સાથી

ગીતકાર – કેશવ રાઠોડ



૪. કચ્છમાં અંજાર રૂડા શેર છે હો જી રે.....

ગાયકો – મહેન્દ્ર કપૂર, હર્ષિદા રાવલ

પારંપરિક

૫. મેળે જોતા નજર મળી ને હું નજરાઈ ગઈ.....
ગાયકો – ઉષા મંગેશકર, પ્રફુલ દવે
ગીતકાર – અવિનાશ વ્યાસ

૬. હે ઝૂરી મરીએ રે અમે ઝૂરી મરીએ.....
ગાયકો – ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર
ગીતકાર – અવિનાશ વ્યાસ

૭. માડી હું તો બાર બાર વરસે..... માડી ક્યાંય નો.....
ગાયકો – પ્રફુલ દવે, ઉષા મંગેશકર
ગીતકાર – અવિનાશ વ્યાસ















Saturday, 25 November 2017

nimesh desai

gujjuartist04.blogspot.com
ફ્રેક્ચર કે બાયપાસ સર્જરી નિમેષ દેસાઈને નાટકથી દૂર ન રાખી શકતા
થોડા દાયકાઓ પહેલાની વાત છે, લગભગ વહેલી સવારનો સમય છે. ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ અને ગીતકાર રમેશ પારેખ અમદાવાદના બસ સ્ટેશન ઉપર ઉભા છે. તેમની સાથે એક યુવાન દિગ્દર્શક છે. આ દિગ્દર્શકે કેટલાય દિવસોથી રમેશ પારેખને પોતાની ફિલ્મ માટે ગીત લખવાનું કહ્યું છે. અંતે રમેશ પારેખને એક ગીત સૂઝ્યું, પણ ત્યારે એ ગીતને ટપકાવવા માટે પારેખ સાહેબ કે દિગ્દર્શક બંનેમાંથી કોઈની પાસે કાગળ નહોતો. અંતે પારેખ સાહેબે એ ગીત બસની ટીકીટ પાછળ લખી આપ્યું. એ હતું ગુજરાતી ભાષાનું અમર ગીત 'સાંવરિયો રે મારો સાંવરિયો' અને એ દિગ્દર્શક એટલે નિમેષ દેસાઈ. લગભગ ચાર દાયકા કરતા વધારે સમયથી રંગભૂમિ સાથે જોડાયેલા અને પોતાની અંદર સતત રંગભૂમિને ધબકતી રાખનારા નિમેષભાઈ આપણી વચ્ચેથી અચાનક જ એક્ઝીટ મારી ગયા.

નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી એમના પર આફરીન હતા

નિમેષભાઈનું ગુજરાતી રંગભૂમિ પર બહુ મોટું યોગદાન રહ્યું છે. અઢીથી ત્રણ કલાકના લગભગ ૧૦૫ જેટલા નાટકોનું દિગ્દર્શન, 'નસીબની બલિહારી' અને 'કુખ' જેવી ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ૧૯૮૨માં રીલીઝ થયેલી 'નસીબની બલિહારી' ફિલ્મમાં પરેશ રાવલ, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો હતો. એક વાયકા મુજબ નિમેષ દેસાઈએ ભજવેલા 'વેઈટીંગ ફોર ગોદો'નાટકના ગુજરાતી પ્રયોગ ઉપર નસીરુદ્દીન શાહ અને ઓમપુરી આફરીન પોકારી ગયા હતા. પોતાના સંઘર્ષના દિવસોમાં પણ આ બે કલાકારોએ તેમનું બે દિવસનું એક સમયનું જમવાનું જતું કરીને બચાવેલા પૈસામાંથી નિમેષ દેસાઈને મોંઘી હોટલમાં લંચ કરાવ્યું હતું. કહેવાય છે કે આ નાટક એટલું પ્રસિદ્ધ થયું હતું કે તેના કારણે નિમેષભાઈને 'ઉત્સવ' ફિલ્મમાં અભિનય કરવાની તક મળી હતી.

ઇસરોની નોકરી છોડી કોરસબનાવ્યું
કારકિર્દીની શરૂઆતમાં નિમેષભાઈ 'ઇસરો'માં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા અને એ સમયગાળામાં જ પૂનાની એફટીઆઈઆઈમાં ફિલ્મ મેકિંગની ટ્રેનીંગ લીધી હતી. એ વખતે નિમેષભાઈએ 'કોરસ' થિયેટર ગૃપની સ્થાપના કરી અને પછી શરૂ થઈ અવનવા નાટકો સાથેની આજીવન ચાલનારી યાત્રા. બસ પછી તો આ નાટકોનો રંગ નિમેષભાઈ ઉપર એવો ચઢ્યો કે એમણે ઈસરોની નોકરી છોડીને પોતાની જાતને રંગભૂમિને સમર્પિત કરી દીધી. એક કલાકારનું જીવન ક્યારેય સીધી લીટીમાં જતું નથી હોતું. નિમેષભાઈ સાથે પણ એવું જ બન્યું, નાટકો અને સીરીયલ્સમાં નિમેષભાઈ એટલા ખુંપી ગયા હતા કે તેમને આર્થિક બાબતોનો ખ્યાલ જ ન રહ્યો. આવા સમયે દેવામાં ઉતરી ગયેલા નિમેષભાઈને તેમના પિતા નિરંજનભાઈએ પોતાનો બંગલો અને જમીન વેચીને દેવું ચૂકવવામાં મદદ કરી હતી. આવા પુત્ર વત્સલ અને કળા વત્સલ પિતાની સ્મૃતિમાં નિમેષભાઈએ નાટકો અને નાટ્ય સંગીતના ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું.

નાટક એ જ જીવન


નિમેષભાઈ માટે નાટક એ એક ઝનુન હતું. જીવનના છેલ્લા વર્ષોમાં એ લાકડીના ટેકે માંડ ચાલી શકતા પણ જયારે જ્યારે રંગભૂમિ ઉપર અભિનય કરવા આવે ત્યારે આ બધી અગવડો વચ્ચે પણ તેમની અભિનય ક્ષમતાનો ચમકારો જોવા મળી જ જાય. ઢળતી ઉંમરે પણ ફ્રેકચર હોય, પડી ગયા હોય કે પછી બાયપાસ સર્જરી કરાવી હોય એવી પરિસ્થિતિમાં પણ નિમેષભાઈનું નાટક રોકાય નહીં. રંગમંચ ઉપર નિમેષભાઈને નાટ્યગીતો ગાતા જોવા એ તો એક લહાવો હતો. એમણે ગાયેલા ગીતોની યાદી બહુ લાંબી છે, જેમકે 'પીયુજી મારો પાપી, સાવ ખાલી પિયાલી મને આપી.', 'જોજો..જોજો...પડી ન જાય....જોજો પડી ન જાય...કોઈને મકનજી ઢાંકેલું આપણું આંસુ જડી ન જાય.’ ‘લીલી દરાખ દસ રૂપિયે કિલો, પણ આંસુ કિંમતનું શું?', 'ઓ નામો ના પાડનાર રે...આ શેનું નામ પાડ્યું તે જિંદગી', 'એ ચા ઇલાયચીવાળી પીએ, સાથે બટરવાળું બિસ્કુટ પણ લિયે, ને પછી શહેનશાહની જેમ જીવે' આ બધા ગીતોમાં નિમેષભાઈના ક્મ્પોઝીશન અને
ગાયકીએ, ગીતોને એક નવો જ અર્થ આપ્યો છે. નિમેષભાઈએ ગુજરાતી રંગભૂમિ ઉપર 'સરસ્વતીચંદ્ર', 'ભારેલો અગ્નિ', 'મળેલાં જીવ' જેવી નવલકથાઓ પરનાં નાટકો પણ આપ્યાં છે. શેક્સપિયરથી લઇ અસગર વજાહત, મોહન રાકેશ, ધર્મવીર ભારતી જેવા વિશ્વરંગભૂમિના નાટ્યકારોની કૃતિઓ પણ ગુજરાતી રંગભૂમિ ઉપર ભજવી હતી. નિમેષભાઈની સાથે નાટકો ઉપરાંત પણ ઘણા કિસ્સાઓ અને વાયકાઓ જોડાયેલી હતી. જેમ કે હોસ્પીટલમાંથી ડાયાબિટીસની સારવાર લઈને બહાર આવતા જ તે સીધા જ લારી પર ફાફડા-જલેબી ખાવા બેઠા હતા. નિમેષભાઈ હવે જ્યારે પણ ગુજરાતી રંગભૂમિ ઉપર કોઈ ગીત લલકારશે ત્યારે તમારી ખોટ સાલશે....તમે બહુ યાદ આવશો...કદાચ અત્યારે ઈશ્વર તમારું ગીત સાંભળવામાં મશગુલ હશે.

Friday, 24 November 2017

the end

gujjuartist04.blogspot.com
the end

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document