Thursday, 19 January 2017
grand hali
Related Posts:
Dikra rakhaje vardi ni laaj gujjuartist04.blogspot.com Dikra rakhaje vardi ni laaj Starcast – govind thakor (rakesh pandey), riya panchal, manisha trivedi, ravi kale, mit… Read More
Reunion – chalo paachha maliye gujjuartist04.blogspot.com Reunion – chalo paachha maliye Starcast – shekhar shukla, jignesh modi, vanraj sisodiya, foram maheta, ravi Sharma… Read More
come on baka gujjuartist04.blogspot.com come on baka Starcast – hardik anand, rutvik patel, raja krishchiyan, ramzan rahuma, Krishna bodiwala, ra… Read More
chal man jeetva jaiye gujjuartist04.blogspot.com chal man jeetva jaiye Starcast – rajiv maheta, Krishna bhardwaj, hemen chauhan, harsh khurana, karan bhan… Read More
Manadu malyu mahesana ma Normal 0 false false false EN-US X-NONE GU … Read More
facebook fan club
banner add
slider
This is chhello divas movie
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.
ગુજરાતીઓ ને વર્ષો પહેલા ગુજરાતી માર્કેટ માં આવેલું ઓડિયો આલ્બમ " ટ્રાફિક જામ " યાદ હશે જ અને તેનું પેલું ગીત માધુરી દીક્ષિત મળી રસ્તા માં.......કે જે ગીત ના હિન્દી વર્ઝન ને પછીથી ટાઈમ મુવી વાળા ધીરુભાઈ શાહ , હસમુખભાઈ શાહ અને પ્રવીણ ભાઈ શાહ દ્વારા હિન્દી ફિલ્મ ગેમ્બલર માં ગોવિંદા પર ફિલ્માવેલું . પછી તો લીલાલહેર , ઘૂમે એનો ગરબો , પછેડી પે કુત્તા કાટા , પટેલ સ્કોપ , કરના પડતા હૈ જેવા અનેક ગીતો દ્વારા ગુજરાતીઓને ઓળખાણ થઇ મોજીલા દેવાંગ પટેલની . દેવાંગ ની ઇમેજ સાથે જાય તેવી એક ફિલ્મ " વનેચંદ નો વરઘોડો " પણ દેવાંગ ને લઇ ને બની..... દેવાંગ ની ઇમેજ મસ્તીખોર , મોજીલા , કોમેડી ની બની . આજે આ લખવાનું કારણ માત્ર એટલું જ કે આજે દેવાંગ ની એક ફિલ્મ રિલીઝ થઇ " ગ્રાન્ડ હળી " પહેલી નજરે જો આ ટાઇટલ અને દેવાંગ બંને ને એક દ્રષ્ટિ એ જોઈએ તો આ ફિલ્મ સંપૂર્ણ દેવાંગ ઇમેજની હશે તેવું લાગે અને લાગે જ . ટાઇટલ વાંચી ને ઘણા પારિવારિક લોકો આ ફિલ્મ જોવાનું ટાળવા ના મૂડમાં પણ હશે જ . પરંતુ આજે આ ફિલ્મ નો પ્રીમિયર જોયા પછી દેવાંગ ની છાપ એટલીસ્ટ મારા મગજ માં તો બદલાઈ જ ગઈ . સુંદર વિષય સાથે , શુદ્ધ માવજત સાથે , એકપણ દ્વિઅર્થી ડાયલોગ વગરની સંપૂર્ણ પારિવારિક અને સુંદર સંદેશ આપતી દેવાંગ ના ઝોનર થી હટી ને બનેલી એક ચકાચક ફિલ્મ લઇ ને દેવાંગ પટેલ મેદાનમાં ઉતર્યા છે . ટાઇટલ ની સહેજ પણ ચિંતા કર્યા વગર પરિવાર સાથે આ ફિલ્મ જોવા જવુ જ પડે તેવી પ્રતીતિ આજે થઇ . દેવાંગ ની સાથે ગજ ગજ છાતી ફૂલે તેવા મંજાયેલા સાચા કલાકારો એવા શ્રી હસમુખ ભાવસાર , પ્રશાંત બારોટ , જૈમિની ત્રિવેદી , દીપેન રાવલ , શ્વેતા રાવલ , સીધ્ધી ઇદનાની , ખેવના અરુણ રાજગુરુ , તન્મય ખરસાણી , નિલેશ મિસ્ત્રી, ચિલ્કા પ્રીત અને મૌલિન શાહ એ ફિલ્મ ને ખુશ્બુદાર બનાવી ગીતો માં તદ્દન નવી જ ફ્લેવર સાંભળવા મળી . ટૂંક માં કહીએ તો ફિલ્મ ના અર્બન કે રૂરલ એવા કોઈ વાડા ના હોય , દિલ ને સ્પર્શી જાય તે જ ફિલ્મ તે વાત દેવાંગે સાબિત કરી આપી.....સંપૂર્ણ પૈસા વસુલ ફિલ્મ છે , આખો પરિવાર સમય કાઢી ને પહોંચી જજો આ ફીલ્મ જોવા.....ફિલ્મ દોડે તેવી દિલ થી શુભેચ્છા ( હળી ......ગાવા જેટલું જ મહત્વ એક્ટિંગ ને આપી આવી ફિલ્મો કરતા રહેજો ડી . પી . ) આખી ટિમ ને ખોબલે ખોબલે અભિનંદન.......
ReplyDelete