કથા છે હમીરસિંહના જુલ્મની, અને જુલ્મની
સામે અવિરત લડાઈ આપતા સામાન્ય કિસાન વીરસિંહ, કેસર અને તેના પુત્રો રઘુવીર અને
રાહુલની.
વાસના ભૂખ્યો હમીરસિંહ સુંદર સ્ત્રીઓનો
શિકારી છે. એવી જ એક સુંદર સ્ત્રી કેસરને જોઈ હમીરસિંહ તેનો દીવાનો થઇ જાય છે. પણ
સંસ્કારી કેસર તેનો દ્રઢતાપૂર્વક સામનો કરે છે અને વીરસિંહ નામનો બહાદુર યુવાન
તેની મદદ કરે છે. અને તેની પ્રથમ પત્ની જાનકીની સંમતિથી તેની સાથે લગ્ન કરે છે. પણ
દુષ્ટ હમીરસિંહ કાવાદાવા અને પ્રપંચથી વીરસિંહને દેશદ્રોહના આરોપમાં ફસાવી દે છે.
અને જેલમાં જ તેનું મૃત્યુ થાય છે.
મોટો પુત્ર રઘુવીર પણ તેનાથી વિખુટો પડી
જાય છે. એકલી પડી ગયેલી કેસર દ્રઢતાપૂર્વક હમીરસિંહનો સામનો કરે છે. અને અંતે
રઘુવીર તેના પિતાને ફસાવનાર હમીરસિંહ અને તેના સાથીદારોને ખતમ કરી તેમના જુલ્મનો
અંત આણે છે.
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions. This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
કથા છે હમીરસિંહના જુલ્મની, અને જુલ્મની
સામે અવિરત લડાઈ આપતા સામાન્ય કિસાન વીરસિંહ, કેસર અને તેના પુત્રો રઘુવીર અને
રાહુલની.
વાસના ભૂખ્યો હમીરસિંહ સુંદર સ્ત્રીઓનો
શિકારી છે. એવી જ એક સુંદર સ્ત્રી કેસરને જોઈ હમીરસિંહ તેનો દીવાનો થઇ જાય છે. પણ
સંસ્કારી કેસર તેનો દ્રઢતાપૂર્વક સામનો કરે છે અને વીરસિંહ નામનો બહાદુર યુવાન
તેની મદદ કરે છે. અને તેની પ્રથમ પત્ની જાનકીની સંમતિથી તેની સાથે લગ્ન કરે છે. પણ
દુષ્ટ હમીરસિંહ કાવાદાવા અને પ્રપંચથી વીરસિંહને દેશદ્રોહના આરોપમાં ફસાવી દે છે.
અને જેલમાં જ તેનું મૃત્યુ થાય છે.
મોટો પુત્ર રઘુવીર પણ તેનાથી વિખુટો પડી
જાય છે. એકલી પડી ગયેલી કેસર દ્રઢતાપૂર્વક હમીરસિંહનો સામનો કરે છે. અને અંતે
રઘુવીર તેના પિતાને ફસાવનાર હમીરસિંહ અને તેના સાથીદારોને ખતમ કરી તેમના જુલ્મનો
અંત આણે છે.
0 comments:
Post a Comment