This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Thursday, 6 July 2017

sati savitri

gujjuartist04.blogspot.com
Sati savitri
Ranjeet movietone mumbai



release - 1932

Sraecast – master bhagwandas

gohar banu

ghori

keki adajaniya

s. baburao

shanta

alladin

kamla

tara

Producer – chandulal shah

Director – chandulal shah

Music director – zandekhan


ગીતો
૧. જાઓ ચાહે ગરીબ દ્વાર મનાએ મ્હાલ પતિ ઘર.....

૨. આકાશના રંગ સંગ ધન, જગમાં એક માત તાત કેરી સેવા.....

૩. કજીયાળી નારી કંથના બાળે નિત કાળજા.....

૪. આશા નિરાશા સમજો તરંગ પાસા.....

૫. માયામાં લોભાયા જીવને આ કાયા......

૬. હૃદયના ભવ મંજુલ ભવ, કરો પ્રણયભાવના ઠાલા.....

૭. પ્રભુનામ નામ ભજવા તુજને જંજાળ મનમાં ધાર......

૮. તારું મારું મન છોડ છોડ પરવા કરવા......

૯. આજ મધુરતા જોઈ જગમાં, આજ મધુરતા જોઈ.....

૧૦. મીઠું મીઠું બોલી ઠગી બાળા......

૧૧. પગલે પગલે પાવન પુણ્યના પંથ......

૧૨. કાં સુતો નિશ્ચિંત બની તું જાગ રે નર જાગ રે......

૧૩. મૂર્તિ હૃદયપટમાં વ્યાપ્ત એ ઘટ ઘટમાં......

૧૪. કદી કોઈ આવી ઘરવાળી ના કરશો......

૧૫. ઉપરથી હસતી રહું જેથી ભેદ ન જાય......  

narsinh maheta

gujjuartist04.blogspot.com
Narsinh maheta
Sagar movietone mumbai

release - 1932

Sraecast – 

mohan lalaji

master manhar

master bachu

umakant desai

mister trikamdas

miss jamna

miss khatun

miss mahetab

sharifabanu

miss devi

maruti rao

Producer – chimanbhai desai

Director – nanu bhai b. vakil

Music director – s. p. rane


ગીતો
૧. પ્રગટ થશે પુણ્ય શ્રેષ્ઠ ગુર્જરીને ખોળે.....

૨. કાન ખેલતો, બંસી ધૂન..... (રાસલીલા)

૩. ઓશિયાળો અવતાર અમારો.....

૪. સુખ દુઃખ મનમાં ન આણીએ.....

૫. આપ્યા થકી કદી કોઈના ખજાના.....

૬. હરિની ભક્તિ વિના જે જીવે.....

૭. પરમેશ્વરે બનાવ્યા સૌને એક જ સરખા.....

૮. મમતા સઘળી મેલો રે, માયા સઘળી......

૯. કૃષ્ણ કૃષ્ણ સૌ કહે રે ભાઈઓ.....

૧૦. મારી હુંડી સ્વીકારો મહારાજ રે.....

૧૧. ભર તું અંગે અંગ ઉમંગ......

૧૨. લાખો આફત છો પડે, માં કોઈની.....

૧૩. વિઠ્ઠલવર વરસાવો વરસાદ પૃથ્વી.....

૧૪. પીધી પ્યાલી અને દુનિયા બધી.....

૧૫. કરો કર્મ નિષ્કામ તજી દો......

Wednesday, 5 July 2017

ravi sharma

gujjuartist04.blogspot.com
રિયુનિયનના શાયર અનવરઅલી એટલે રવિ શર્મા
મિત્રો જ મારી મૂડી છે એનાથી કઈ વાત રૂડી છે 
    
    ઘણા લોકોને ભણતરની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતી ફિલ્મોના સ્ટાર રવિ શર્મા છે. તેઓએ ગ્રુજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ બીઝનેસ કરવાની તૈયારીમાં હતા. અચાનક એક ડિરેક્ટરની નજર તેમની ડાન્સિંગ સ્ટાઈલ પર પડી અને તેઓને ડિરેક્ટર મહેશ ડોબરિયાએ પોતાના એક પરદેશી સાજણ આયોઆલ્બમમાં ગુજરાતી ફિલ્મોની રાધા મમતા સોની સાથે ચમકાવ્યા. બસ ત્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રવિ શર્માનો સિક્કો જમવાનો શરૂ થયો. એક સમયે બીઝનેસમાં મોટો લોસ જવાથી પણ ન અટકેલા રવિ શર્માએ આલ્બમમાં પણ નસીબ અજમાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં તેમની મુલાકાત પ્રકાશ પટેલ સાથે થઇ. જેઓ પોતાની નવી ફિલ્મ માટે હીરો અને હિરોઈન એમ બે નવા ચેહરાઓ શોધી રહ્યા હતા. રવિ શર્માને જોતા જ તેમને પ્રકાશ પટેલે પોતાની ફિલ્મ ઓફર કરી અને રવિ શર્માએ સ્ક્રીપ્ટ વાંચીને ફિલ્મ સ્વીકારી. તે ફિલ્મ અગ્નિપરીક્ષામાટે રવિ શર્માએ આમ તો કોઈ પરીક્ષા આપવાની હતી નહિ. કારણ કે, તેઓ પ્રોફેશનલી એક ડાન્સર છે અને પ્રથમ ફિલ્મમાં પણ તેનો રોલ પણ રોમાન્ટિક હીરો તરીકેનો જ રહ્યો. જે ફિલ્મને ટ્રાન્સમીડિયા તરફથી ૧૭ કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી હતી અને જેમાંથી ૭ એવોર્ડ અગ્નિપરીક્ષાને આપવામાં આવ્યા હતા. પહેલી ફિલ્મની સફળતાનો નશો રવિ શર્માને નહોતો પણ આગળની કેરિયરનું પ્લાનિંગ મનમાં ચાલતું હતું કે હવે કેવા રોલ કરું તો ટકી શકાય. 

    બીજી ફિલ્મ માટે રવિ શર્માએ કોઈ ઉતાવળિયું પગલું ભરીને પોતાની કેરિયરને નુકસાન થાય એવું ના કરતા સહેજ ધીરજ રાખી. કોઈ સારી સ્ક્રીપ્ટ અને સારો રોલ હોય અને દર્શકો અને અન્ય ફિલ્મ મેકર્સનું પણ પોતાના કામ પ્રત્યે ધ્યાન દોરાય ટે પ્રમાણે તેઓએ હર્ષદ ગઢવીની ફિલ્મ લવ વાયરસમાં એક એવા યુવકનું પાત્ર ભજવ્યું જેમાં યુવતીના ગુણ વધારે જોવા મળે છે. પાત્ર એવું હતું કે જેને જોતા ખ્યાલ ન આવે કે આ જ કેરેક્ટર છેલ્લે ફિલ્મનો હીરો સાબિત થાય છે. જેના માટે રવિ શર્માએ ઘણી મહેનત કરી અને સ્ત્રી જેવા હાવભાવ લાવવા માટે પણ તેમને આ ફિલ્મનું પાત્ર યાદ રહેશે. આ ઉપરાંત ગયા શુક્રવારે રીલીઝ થયેલી ફિલ્મ રિયુનીયનમાં રવિ શર્મા એક મુસ્લિમ કિરદાર અનવરઅલી બન્યા છે. જે ફિલ્મમાં બહુ બધી સ્ટારકાસ્ટ છે છતાં પણ રવિ શર્માએ રિયુનિયનફિલ્મના તેમના રોલની નોંધ દર્શકોમાં અને ફિલ્મજગતની હસ્તીઓને લેવડાવી છે. ફિલ્મમાં જયારે પણ શાયર અનવર અલીની એન્ટ્રી થાય ત્યારે ગમગીનીભર્યું વાતાવરણ આહલાદક બની જાય છે. રવિ શર્માની કોલેજ લાઈફ જે રીઅલમાં હતી તેનાથી પ્રેરિત આ પાત્ર પણ એવું જ છે જેનો ધ્યેય એક જ હોય છે કે મિત્રતા વચ્ચે ક્યારેય ધાર્મિક દીવાલો હોતી નથી. 


    એટલે કહી શકાય કે રવિ શર્માએ તેમની અત્યાર સુધીની ત્રણેય ફિલ્મોમાં પોતાનાથી વિરુદ્ધ હોય તેવા પાત્રો ભજવીને એક કલાકાર તરીકે પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાબિત કર્યા છે. પ્રથમ ફિલ્મમાં કિસિંગ સીન આપ્યા ટો બીજી ફિલ્મમાં સ્ત્રી જેવા લક્ષણ ધરાવતું પુરુષ પાત્ર પસંદ કર્યું અને છેલ્લે રિયુનિયનમાં આટલા બધા કલાકારોની વચ્ચે પણ પોતાની લાજવાબ એક્ટિંગનો પરચો આપીને બધાને ચોંકાવી દીધા છે.
 ગજ્જર નીલેશn

Saturday, 1 July 2017

Reunion – chalo paachha maliye

gujjuartist04.blogspot.com
Reunion – chalo paachha maliye

Sunday, 25 June 2017

jibril parmar

gujjuartist04.blogspot.com
‘સાજણ મારી લાખોમાં એક’ ફિલ્મમાં ભાવનગરનો કલાકાર મુખ્ય વિલન
ગુજરાતી સીરીયલમાં ભજવશે હીરોની ભૂમિકા

    ભાવનગરના યુવા કલાકાર જિબ્રિલ પરમારની ત્રણ ગુજરાતી ફિલ્મો ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે. હાલમાં ચાલી રહેલ ‘સાજણ મારી લાખોમાં એક’ માં ભાવનગરના આ પ્રતિભાસંપન્ન કલાકાર જિબ્રિલ પરમારે મુખ્ય વિલનની ભૂમિકા ભજવી છે.

    હાલમાં ભાવનગર સહિત રાજ્યભરમાં ચાલી રહેલ નિર્માતા નાનજી ચાવડા અને દિગ્દર્શક લાલજી મહેતાની ગુજરાતી ફિલ્મ ‘સાજણ મારી લાખોમાં એક’ માં ગુજરાતી ફિલ્મોની સુપરહિટ જોડી રાજદીપ બારોટ અને રીના સોની છે. જેમાં મુખ્ય વિલનનું પાત્ર ભજવનાર ભાવનગરના કલાકાર જિબ્રિલ પરમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ગુજરાતી ટીવી
 સીરીયલ આવી રહી છે. તેમાં તેઓએ મુખ્ય હીરોની ભૂમિકા ભજવી છે. આ સીરીયલ કોમેડી છે, ઉપરાંત અર્બન સહિત કુલ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં ઉપરાંત નાટકમાં પણ અભિનય આપી રહેલા જિબ્રિલ પરમારને અભિનયનો વારસો પિતા પાસેથી મળ્યો છે. તેના પિતા ભાનુભાઈ
પરમારે પણ અરવિંદ ત્રિવેદી અભિનીત ફિલ્મ ‘સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ’ તથા ‘દાદા હો દીકરી’ માં પણ અભિનય આપ્યો છે. ભાવનગરમાં વેસ્ટર્ન ડાન્સની શરૂઆત કરનાર ભાનુભાઈ પરમાર ‘ભાનુ એન્ડ પાર્ટી’ ચલાવતા હતા. આમ અભિનયની કલા જિબ્રિલ પરમારને વારસામાં જ મળી છે. ભાવનગરની વળીયા કોલેજમાં બીકોમ થયેલા જિબ્રિલ પરમારે ૨૦૧૦ – ૧૧ માં નેશનલ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. અભિનેતા તરીકે શ્રેષ્ઠ અભિનય બદલ અનેક એવોર્ડ પ્રાપ્ત કરનારા ભાવનગરના આ પ્રતિભાશાળી કલાકાર જિબ્રિલ પરમાર અભિનયક્ષેત્રે વધુને વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવાઈ છે. 

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document