ગીતો
૧.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.....
૨.
રાધે ગોવિંદ બોલો રે પંખી..... આ જગ ચાર દિનોનો મેળો
ગાયક –
વિષ્ણુપંત પાગનીસ
૩.
મેહુલો ગાઝે ને માધવ નાચે રુમઝુમ વાગે ઝાંઝરીયા.....
૪. નાગર
નંદજીના લાલ રમતા રમતા રાસ નથની ખોવણી રે આજ.....
૫. જાગને
જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુંમાં કોણ જાશે ?
૬.
પ્રણતપાલ નંદલાલ, હરજો સકલ દુઃખ ગોપાલ.....
૭.
મારે આંગણિયે આવો મહારાજ, તમ વિણ સુની નગરીયા.....
૮.
ગિરધારી ઘર આવ્યો રે, વનમાળી મન ભાવ્યો રે, હે નરનાર.....
૯. દીનદયાળ
સકળ દુઃખ ભંજન આનંદ કંદ મુરારી.....
૧૦.
ઝૂલણા ઝુલાવે નંદલાલા, ઝૂલે પ્યારી રાધિકા.....
૧૧.
મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગિરધારી.....
૧૨.
નંદલાલા પત મારી રાખો, ભક્તના આધાર તમે વનમાળી રે.....
૧૩.
તમ સમાન કોણ ઉદાર મોરે જદુરાય ?
૧૪.
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.....
ગાયક –
વિષ્ણુપંત પાગનીસ