Starcast – Urmila, Chhannalal, Ramlal, Leela Marathe, Saguna,
Shyam Sundar, Shobha Thakur, Bakulesh Pandit, Pradyuman Mehta, Maruti, LeelaJayvant
Censored on – 1948
Genre –
Producer – P. B. Zaveri
Director – Chaturbhuj Doshi
Banner –
Story –
Screen play –
Dialogue –
Editer –
Lyrics – Praful Desai
Background score –
Music director – Avinash Vyas
Singer – Raj Kumari, Chandrakala, Amirbai Karnataki, DilipKumar
Costume –
Cameramen –
Dance master –
Fight master –
ગીતો
૧. રંગભરી આ રાતડી રે, એમાં
આતમનો છાયો ઉજાસ રે.....
ગાયકો – રાજકુમારી, સાથી
૨. દિ રળિયામણો લાગે, હો આજનો
દિ રળિયામણો લાગે.....
સમૂહગીત
૩. કાનમાં, કાનમાં કહેવી છે
વાત, મારે કાનમાં.....
ગાયિકા – ચંદ્રકલા
૪. અલી કાંટો વાગ્યો છે તારે
કાળજે, સંભાળજે, સંભાળજે.....
ગાયિકા – ચંદ્રકલા
૫. સપનું સાચું ઠર્યું, કોઈ
અણજાણી ભોમના અણજાણા પ્રેમીએ.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી
૬. ઓ... ઓરા આવો, ઓરા આવો, મને
લાગે છે ડર.....
ગાયકો – ચંદ્રકલા, દિલીપ કુમાર
૭. પનિહારી ! ઓ પનિહારી, છલકે
છે ગાગર તારી ઓ પનિહારી.....
ગાયકો – ચંદ્રકલા, રાજકુમારી
૮. કુંજલડી તું એને કહેજે કે
એવો સંદેશો એ મોકલે.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી
૯. મારો રાજહંસ રિસાયો, એને
કાજે નયનો સર્જે મોતીનો ચારો.....
ગાયિકા – અમીરબાઈ
૧૦. ઓ શ્રાવણની વાદલડી તું જા
સંદેશો લઇ.....
ગાયકો – અમીરબાઈ, દિલીપ કુમાર
૧૧. જાગ રે, ઓ મોરલા તું જાગ,
જોને આવી છે આ ઢેલડી રે તારી.....
ગાયિકા – અમીરબાઈ