Bhakta Surdas
Prakash Chitra (Mumbai)
Starcast – Arvind Pandya, Saraswatibai, Vimal Ghaisas, Kanta Kumari, Pandey, Lakshman, Lallubhai Nayak, Champashibhai Nagda, Phoolrani,
Sharad Shukal
Censored on – 1947
Genre – 
Producer – 
Director – Shanti Kumar Dave
Banner – 
Story – 
Screen play – 
Dialogue – 
Editer – 
Lyrics – Raskavi Raghunath Brahmabhatt
Background score – 
Music director – Shankar Rao Vyas
Singer – Lalita Daulkar, Saroj Velinkar, Raj Kumari,
Amrutlal, Arvind Pandya, Kavita, Indira, Manna Dey
Costume – 
Cameramen – 
Dance master – 
Fight master – 
ગીતો 
૧. આરતી ઉતારું, તારી આરતી
ઉતારું.....
ગાયિકા – લલીતા દેઉલકર 
૨. સુવાસી ફૂલના અત્તર,
ફૂલોની પાંખડીમાં છે એ યાદ કરી લે.....
ગાયિકા -   સરોજ વેલીનકર 
૩. કુંજોમાં નાચે મોર,
મારા નયનોમાં નાચે મોર.....
ગાયિકા – રાજકુમારી 
૪. ડગમગ ડોલે છે મારી નૈયા.....
ગાયકો – લલીતા દેઉલકર,
અમૃતલાલ 
૫. અશરણ શરણ તમે ગિરધારી,
હું શરણ તમારે આવું.....
ગાયક – અરવિંદ પંડ્યા 
૬. મીઠી લાગે છે, મને માયા
ગોકુળની – એકવાર આવો.....
ગાયિકાઓ – સરોજ, કવિતા,
ઇન્દિરા 
૭. દિન રાત જપુ પિયુની
માળા, હું તો જોગણ પ્રેમ દીવાની.....
ગાયિકા – રાજકુમારી 
૮. પ્રભુ તારી દયાદ્રષ્ટિ
ના છૂટે.....
ગાયક – અરવિંદ પંડ્યા 
૯. પછી થયું ઘોર અંધારું,
તારે આઘે દૂર જવાનું.....
ગાયક – અરવિંદ પંડ્યા 
૧૦. મધુકર શ્યામ અજબ છે
ચોર.....
ગાયક – અરવિંદ પંડ્યા 
૧૧. વ્રજસારવાર મધુરાકમળ –
એક દિવસ.....
ગાયક – અરવિંદ પંડ્યા 
૧૨. ઓ ભક્તિમાર્ગના વિરલ
પ્રવાસી.....
ગાયક મન્ના ડે




















